currents affairs November 2018
November month
▪ભારતથી પ્રથવાર પેસેન્જર ટ્રેન બ્રોડગેજ લાઈન પર બિહારથી કયા દેશમાં પહોંચી❓
*✔નેપાળ (બિરાટનગરમાં)*
▪સંગીતકાર એ.આર. રહેમાનની બાયોગ્રાફીનું નામ❓
*✔નોટ્સ ઓફ અ ડ્રિમ*
▪દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનના પત્ની જે ભારતની મુલાકાતે આવેલા છે તેમનું નામ❓
*✔કિમ જોંગ સૂક*
▪જાપાનનો કયો ટાપુ ગાયબ થઈ ગયો❓
*✔ઈસેબેહનાકોજિમા*
▪તિરુપતિ બાલાજી મંદિર આંધ્ર પ્રદેશના કયા જિલ્લામાં આવેલું છે❓
*✔ચિતુર*
▪દિલ્હીમાં રૂ.1500 કરોડના ખર્ચે બનેલા સિગ્નેચર બ્રિજનું ઉદ્દઘાટન કોના હસ્તે કરાયું❓
*✔અરવિંદ કેજરીવાલ*
▪RTOની તમામ સેવાઓ માટે, રાજ્યના તમામ નાગરિકો માટે ઉપલબ્ધ ઓનલાઈન કર અને ફી ચુકવણી માટે કઈ વેબસાઈટ છે❓
*✔HTTPS://parivahan.gov.in/parivahan/*
▪પ્રથમ વિશ્વયુદ્ધના એકસો વર્ષ પુરા થયા તે નિમિત્તે કયા દેશમાં 4500 જવાનો સાથે ખાસ પરેડ યોજાઈ❓
*✔પોર્ટુગલ (રાજધાની લિસ્બનમાં)*
▪કયા દેશે વાઘ અને ગેંડાના અવયવોના વેપાર પરનો પ્રતિબંધ દૂર કર્યો❓
*✔ચીન*
▪ઈટાલીના કયા પ્રાંતમાં વાવાઝોડું અને પૂર આવ્યું❓
*✔સિસિલી*
▪પેરિસ માસ્ટર્સ (ટેનિસ)માં કોણ ચેમ્પિયન બન્યું❓
*✔રશિયાનો કારેન ખાચાનોવ (સર્બીયાના નોવાક જોકોવિચને પરાજય આપ્યો)*
▪આઝાદી પછી પહેલી વાર ગંગાને રસ્તે માલવાહક જહાજ કોલકાતાથી બનારસ રવાના થશે.આ જહાજનું નામ શું છે❓
*✔MVRN ટેગોર*
*▪પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશની પ્રથમ સબમરીન INS અરિહંતનું લોકાર્પણ કરવામાં આવ્યું તેના વિશે*
✔અરિહંતનો મતલબ દુશ્મનોને નષ્ટ કરવા
✔ધરતી,આકાશ અને સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા
✔SSBN➖સ્ટ્રેટેજીક સ્ટ્રાઈક ન્યુક્લિયર સબમરીન
✔વજન-6000 ટન
✔750 કિમી સુધીની મારક ક્ષમતા
✔15 મિસાઈલ એકસાથે છોડી શકે
✔4 મિસાઈલની 3500 કિમી.સુધીની મારક ક્ષમતા
✔અબ્દુલ કલામના નામ પરથી K કોડનેમ અપાયું
✔લંબાઈ-112 મીટર
✔વ્યાસ-11 મીટર
▪'ઉડાન' યોજના હેઠળ દેશમાં કેટલા રૂટ પર ફ્લાઈટને મંજૂરી મળી❓
*✔453*
▪અલગતાવાદીઓએ 78 વિદ્યાર્થીઓ અને 3 વ્યક્તિ સહિત 81 લોકોનું અપહરણ ક્યાં કર્યું❓
*✔આફ્રિકાના કેમરુનમાં બમેંદા શહેરમાં*
▪'મિસ ડેફ એશિયા 2018' નો ખિતાબ મેળવનાર પહેલી ભારતીય મહિલા કોણ❓
*✔નિષ્ઠા ડુડેજા*
▪કઈ સંસ્થાએ દિવાળીના તહેવાર નિમિત્તે ખાસ ટપાલ ટિકિટો બહાર પાડી❓
*✔UN પોસ્ટે*
▪અયોધ્યામાં સરયૂ કિનારે કેટલા ફૂટ ઊંચી રામની પ્રતિમા બનશે❓
*✔151 ફૂટ*
▪ICC મહિલા T20 વર્લ્ડ કપ કયા દેશમાં શરૂ થયો❓
*✔વેસ્ટ ઇન્ડિઝ (ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ)*
▪ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી હોર્સ લીગ મેલબર્ન કપ હોર્સ રેસના 158 વર્ષમાં પહેલીવાર કયા દેશનો હોર્સ રેસર ચેમ્પિયન બન્યો❓
*✔ઈંગ્લેન્ડનો ક્રોસ કાઉન્ટર*
▪કુવૈતમાં આયોજિત 8મી એશિયન શોટ ગન ચેમ્પિયનશિપ સ્પર્ધામાં દેશને ઐતિહાસિક ગોલ્ડ મેડલ કોણે અપાવ્યો❓
*✔સ્કિટ શૂટર અંગદવીર બાઝવાએ*
▪લિસ્ટ એ મેચમાં ન્યૂઝીલેન્ડની નોર્ધન ડિસ્ટ્રીકટ ટીમે એક ઓવરમાં 43 રનનો રેકોર્ડ બનાવ્યો.ઓવર નાખનાર બોલર કોણ હતો❓
*✔વિલેમ લુડીકની ઓવરમાં*
▪બ્રિટનમાં પ્રથમ વિશ્વયુદ્ધના શહીદોની યાદમાં કેટલી મશાલો સળગાવી❓
*✔10 હજાર*
▪કયા દેશમાં સંસદનું વિસર્જન કરવામાં આવ્યું❓
*✔શ્રીલંકા*
▪ચાલતી ટ્રેનમાં અથવા સ્ટેશન પર હવે ઈમરજન્સી મેડિકલ સેવા માટે 20 રૂ. ના બદલે કેટલા રૂપિયા લેવાશે❓
*✔100 રૂ.*
▪આંતરરાષ્ટ્રીય બિઝનેસ પત્રિકા 'ફોર્ચ્યુન મેગેઝીન' ને કોણે ખરીદી❓
*✔થાઈ બિઝનેસમેન ચતચવલ જિયારાવાનોન 1070 કરોડમાં ખરીદશે*
▪મહિલા T20 વર્લ્ડકપમાં સદી સાથે 5 વિકેટ લેનારી વિશ્વની પ્રથમ ખેલાડી કોણ બની❓
*✔વેસ્ટ ઈન્ડિઝની ડીંડ્રા ડૉટિન*
▪T20 મહિલા વર્લ્ડ કપમાં ભારત તરફથી 50 રન બનાવનારી સૌથી યુવાન ખેલાડી કોણ બની❓
*✔જેમિમા રોડ્રિગ્ઝ*
▪અમેરિકાના કયા જંગલોમાં આગ લાગી❓
*✔કેલિફોર્નિયા*
▪કયા દેશે વર્ચ્યુઅલ ન્યૂઝ રીડર રજૂ કર્યો❓
*✔ચીને*
*✔આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી પર*
*✔ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શીનહુઆએ રજૂ કરનાર*
*✔ચાઈનીઝ સર્ચ એન્જીન 'સોગો' ની મહત્વની ભૂમિકા*
▪તાજેતરમાં કયા સરકારી કાર્યાલયમાં દીપડો ઘૂસી આવ્યો હતો😁❓
*✔ગાંધીનગર સચિવાલયમાં*
▪રણજી ટ્રોફી (ક્રિકેટ)માં કેટલી ટીમો ટકરાશે❓
*✔37*
▪અમદાવાદના કયા વિસ્તારમાં 105 કાર,200 ટૂ-વ્હીલર માટે નવું હાઇડ્રોલીક પાર્કિંગ બનશે❓
*✔કાલુપુર ચાર રસ્તા*
▪ગિરનારની લીલી પરિક્રમા કેટલા કિમી.ની છે❓
*✔36*
▪બેઘર (હોમલેસ) લોકોનો ફુટબોલ વર્લ્ડકપ ક્યાં શરૂ થયો❓
*✔મેક્સિકો*
*✔47 દેશોના 500 ખેલાડીઓ ભાગ લેશે*
*✔શરૂઆત 2003થી થઈ હતી*
▪કયા દેશની સરકારે સ્થૂળતા વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું ❓
*✔UAE*
▪હલ્દીયાથી બનારસ પહોંચેલા કયા માલવાહક જહાજનું PM મોદી સ્વાગત કરશે❓
*✔ટાગોર*
▪PM મોદી દેશના પહેલા મલ્ટી મોડેલ ટર્મિનલનું ઉદ્દઘાટન ક્યાં કરશે❓
*✔બનારસમાં*
▪પ્રયાગરાજ-હલ્દીયા જળમાર્ગને કયું નામ અપાયું છે❓
*✔નેશનલ વોટર વે -1*
*✔દેશનો સૌથી મોટો જળમાર્ગ*
*✔કુલ અંતર- 1620 કિમી.*
*✔દેશના ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશને જોડશે*
▪માનવ મગજ જેવા વિશ્વના સૌથી મોટા કમ્પ્યુટરે કામ શરૂ કર્યું👇🏻
*✔બ્રિટનની યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના વિજ્ઞાનીઓએ તૈયાર કર્યું*
*✔સુપર કમ્પ્યુટરના આ મશીનને 'સ્પિનનેકર' નામ અપાયું*
*✔પ્રોસેસર ચિપ્સમાં 100 અબજ ટ્રાન્ઝિસ્ટર છે*
*✔એક સેકન્ડમાં 20 હજાર કરોડથી વધુ કમાન્ડ માનશે*
*✔બનાવવામાં 2006થી કામ શરૂ કરાયું હતું*
*✔પ્રોજેક્ટના હેડ સ્ટીવ ફરબેર*
▪મહારાષ્ટ્રના કયા શહેરોના નામ બદલવાની હિલચાલ થઈ રહી છે❓
*✔ ઔરંગાબાદનું નામ સંભાજીનગર,ઉસ્માનાબાદનું નામ ધરાશિવ અને ખુલતાબાદનું નામ રત્નપ્રભા*
▪હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કેપ્ટન❓
*✔મનપ્રિતસિંઘ*
▪કયા ભારતીય ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી❓
*✔ભરૂચનો મુનાફ પટેલ*
▪એટીપી એવોર્ડ: વર્લ્ડ નંબર વન અને કમબેક પ્લેયર ઓફ ધ યર ❓
*✔સર્બીયાનો યોકોવિચ*
*✔સ્વિટ્ઝર્લેન્ડનો ફેડરર ફેન્સ ફેવરિટ*
*✔સ્પેનના નડાલને સ્પોર્ટ્સમેનશિપ એવોર્ડ*
▪બંગાળના અખાતમાં હવાના ભારે દબાણના કારણે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં કયું વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે❓
*✔ગાજા*
▪600 કરોડન પોન્ઝિ કૌભાંડમાં કર્ણાટકના ભાજપ નેતા જેમની ધરપકડ કરવામાં આવી❓
*✔જનાર્દન રેડ્ડી*
▪મહિલા T20 વર્લ્ડકપમાં કઈ ભારતીય ખેલાડીએ ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારી❓
*✔ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીતે*
▪બજરંગ પુનિયા કેટલા કિગ્રા. વર્ગમાં વિશ્વનો નંબર વન રેસલર બન્યો❓
*✔65 કિગ્રા.*
▪77 મીટર ઊંચી ફાઈવ સ્ટાર હોટલ સહિતનું રેલવે ટ્રેક તેમજ ફ્લોટિંગ કોલમ પર દેશની પ્રથમ હોટલ ક્યાં બનશે❓
*✔ગાંધીનગર*
▪ટેસ્ટ મેચમાં બે વખત બેવડી સદી કરનાર વિશ્વનો પહેલો વિકેટ કીપર બેટ્સમેન કોણ બન્યો❓
*✔બાંગ્લાદેશનો વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમ*
▪જાપાનમાં ચાલી રહેલ સ્વિમિંગ વર્લ્ડ કપમાં 100 મીટર બેક સ્ટ્રોક રેસ 48.88 સેકન્ડમાં પુરી કરી નવો રેકોર્ડ કોણે બનાવ્યો❓
*✔ચીની સ્વીમર જુ જિયાઉ*
▪સ્નુકરમાં ત્રીજી વાર ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સનો ખિતાબ કોણે જીત્યો❓
*✔ઈંગ્લેન્ડના રૂની ઓસુલિવાને*
▪અમેરિકન સંસદમાં હવાઈ ટાપુનું પ્રતિનિધિત્વ કરનાર મહિલા જે 2020ની પ્રમુખપદની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર પ્રથમ હિન્દૂ સાંસદ બનશે❓
*✔તુલસી ગાબાર્ડ*
▪કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔અનંતકુમાર*
▪બ્રાઝીલ ગ્રા.પ્રિ. માં કોણ ચેમ્પિયન બન્યું❓
*✔હેમિલ્ટન*
▪ટ્વિટરના CEO અને સહસ્થાપક જેઓ હાલ ભારતના પ્રવાસે છે❓
*✔જેક ડોરસી*
▪યૌનશોષણના આક્ષેપ બાદ ફ્લિપકાર્ટના સહ સંસ્થાપક અને ગ્રુપ CEO જેમને હાલમાં રાજીનામુ આપ્યું❓
*✔બિન્ની બંસલ*
*✔2007માં બિન્ની - સચિન બંસલે ફ્લિપકાર્ટ શરૂ કરી હતી*
*✔બંનેનો 5 - 5 % હિસ્સો હતો*
*✔ફ્લિપકાર્ટના નવા CEO કૃષ્ણમૂર્તિને બનાવાયા*
▪14 મી નવેમ્બર ❓
*✔બાળ દિવસ*
*✔વર્લ્ડ ડાયાબિટીસ ડે*
▪પં. જવાહરલાલ નહેરુની કેટલામી જયંતી❓
*✔129મી*
▪કેન્દ્રીય મંત્રી અનંતકુમારના નિધન બાદ સંસદીય બાબતોનો હવાલો કોણે અપાયો❓
*✔પંચાયત રાજ્ય મંત્રી નરેન્દ્રસિંહ તોમર*
*✔સદાનંદ ગૌડાને રસાયણ-ખાતર મંત્રાલયનો વધારાનો હવાલો અપાયો*
▪અડાલજ ખાતે આવેલા ત્રિમંદીરના પ્રાંગણમાં પરમપુજ્ય દાદા ભગવાનની કેટલામી જન્મજયંતીની 11 દિવસ સુધી ઉજવણી કરવામાં આવશે❓
*✔111મી*
▪33મુ આસિયાન સંમેલન ક્યાં શરૂ થયું❓
*✔સિંગાપોર*
▪મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ક્યાં રમાશે❓
*✔દિલ્હીમાં*
*✔73 દેશના 300 થી વધુ ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે*
▪પૂર્વી એશિયા સંમેલન
*✔2018માં 13મુ સંમેલન સિંગાપોરમાં*
*✔હિન્દુ-પ્રશાંત દેશોનું મંચ*
*✔રચના 2005માં થઈ હતી*
*▪માર્વલ કોમિક્સના સ્થાપક સ્ટેન લીનું નિધન થયું. તેમના વિશે થોડી માહિતી👇🏻*
✔જન્મ:- 28 ડિસેમ્બર,1922
✔જન્મસ્થળ:-ન્યુયોર્ક
✔નિધન:-12 નવેમ્બર,2018
✔અમેરિકન લેખક
✔બ્લેક પેંથર , સ્પાઈડર મેન, ધ એક્સ મેન, ધ માઈટી થોર , આયર્ન મેન , હલ્ક જેવા સુપર હીરોના પાત્રો રચનાર
✔2013માં ભારતીય સુપર હીરો એનિમેટેડ ફિલ્મ 'ચક્ર' માં સહયોગ આપ્યો હતો
✔1961માં માર્વલ કોમિક્સની શરૂઆત કરી હતી
▪દિવ્યાંગો માટે સરકારી નોકરીમાં કેટલા ટકા અનામત નિયત કરાઈ છે❓
*✔4 %*
▪દિવ્યાંગો માટે નવા કાયદા મુજબ 7 ને બદલે કેટલા પ્રકારની કેટેગરી ઉમેરાઈ ❓
*✔21*
▪વિલીન થયેલા 562 રજવાડાઓ પૈકી એકમાત્ર જીવિત શાસક જેમનું હાલમાં 92 વર્ષની વયે અવસાન થયું❓
*✔વાંસદાના મહારાજા દિગ્વિરેન્દ્રસિંહ સોલંકી*
▪અમદાવાદમાં સાબરમતી નદી કિનારે 11 કરોડના ખર્ચે બનેલા છઠ્ઠ પૂજા ઘાટનું લોકાર્પણ કોના હસ્તે કરાયું❓
*✔CM વિજયભાઈ રૂપાણી*
▪સ્ક્રીઝોફેનિયા અનુસંધાન ફાઉન્ડેશનની અંગ્રેજી શ્રેણીમાં માનસિક સ્વાસ્થ્ય પરના રિપોર્ટ માટે કયા પત્રકારને પ્રથમ સ્થાન મળ્યું❓
*✔પત્રકાર જ્યોતિ શેલર*
▪કોરલ રીફ સંરક્ષણ માટે લક્ષદ્વીપમાં કયા દ્વીપ ખાતે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું❓
*✔બંગારામ દ્વીપ ખાતે*
▪જાણીતા મૂર્તિકાર રામ વનજી સુતારની કયા પુરસ્કાર માટે પસંદગી થઈ❓
*✔રવિન્દ્રનાથ ટાગોર સાંસ્કૃતિક સદ્દભાવના પુરસ્કાર માટે*
*✔આ પુરસ્કારમાં 1 કરોડ રકમ અને પ્રશસ્તિપત્ર અપાય છે*
▪લોક શાસનમાં ઉત્કૃષ્ટતા માટે 19મો લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર કોણે મળ્યો❓
*✔પ્રસિદ્ધ ન્યાયવિદ ફાલી એસ. નારીમાનને*
▪ભારત,ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાબહાર પ્રોજેક્ટ ઉપર પહેલી બેઠકનું આયોજન ક્યાં થયું❓
*✔ઈરાનના તહેરાનમાં*
▪સતત રોકાણોને વધારવા માટે કઈ રોકાણ ઉત્તેજન સંસ્થાએ સંયુકત રાષ્ટ્રોનો ઉત્કૃષ્ટતા પુરસ્કાર જીત્યો❓
*✔ઈન્વેસ્ટ ઈન્ડિયાએ*
▪કેમરૂનના રાષ્ટ્રપતિ તરીકે કોણે વિજય મેળવ્યો❓
*✔પોલ બિયાએ*
▪ભારતના સૌપ્રથમ સ્વદેશી ક્રુઝની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ❓
*✔મુંબઈથી ગોવા*
*✔અંગરિયા નામનું ક્રુઝ*
*✔104 કેબિન , 399 યાત્રિકોની ક્ષમતા*
▪વર્ષ 2008માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીતનાર જાપાનના વૈજ્ઞાનિક જેમનું હાલમાં નિધન થયું❓
*✔ઓસામુ શિમોમુરા*
▪ઓક્સફર્ડ ડિક્શનરીએ કયા શબ્દને વર્લ્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો❓
*✔ટોક્સિક*
▪દીપિકા પદુકોણ-રણવીરે કયા રિવાજ પ્રમાણે લગ્ન કર્યા❓
*✔કોંકણી અને સિંધી*
▪CBSE ધોરણ-10માં ગણિતનું અઘરું-સહેલું એમ બે પેપર કયા વર્ષથી આપશે જેમાં વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા મુજબ પેપર પસંદ કરશે❓
*✔2020થી*
▪ફિલિપાઈન્સના પ્રમુખ કોણ છે❓
*✔રોડ્રિગો દુતેરતે*
▪13મી પૂર્વ એશિયા સમિટમાં કેટલા દેશોના રાષ્ટ્રપ્રમુખો હાજર રહ્યા❓
*✔18*
▪ઊંટોના ખરીદ-વેચાણનું વિશ્વનું સૌથી મોટું બજાર ક્યાં શરૂ થયું❓
*✔રાજસ્થાનના પુષ્કરમાં*
▪સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટ તરીકે કોણી નિમણુક કરવામાં આવી❓
*✔ખેડા કલેક્ટર આઈ.કે.પટેલની*
▪યુરોપિયન સંઘમાંથી બ્રિટનને ખસેડી લેવાના બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેના વિરોધમાં ભારતીય મૂળના પ્રધાન જેમને રાજીનામું આપ્યું❓
*✔શૈલેષ વારા*
▪20 હજારના બદલે કેટલા હજાર ચો.મી.માં બાંધકામ માટે જ NOC લેવું પડશે❓
*✔50 હજાર ચો.મી.*
▪ભારતીય ક્યૂ સ્ટાર પંકજ અડવાણીએ સતત ત્રીજું બિલિયર્ડસ ટાઈટલ જીતતા કેટલામું વર્લ્ડ ટાઈટલ જીત્યું❓
*✔20મું*
▪પંકજ અડવાણી કયા રાજ્યના છે❓
*✔બેંગલુરુ*
▪મિઝોરમના નવા મુખ્ય ચૂંટણી અધિકારીપદે કોણી વરણી કરવામાં આવી❓
*✔આશિષ કુન્દ્રા*
▪તમિલનાડુના નાગાપટ્ટીનામમાં કેટલા કિમી.ની ઝડપે 'ગાજા' વાવાઝોડું ત્રાટક્યું❓
*✔120 કિમી.*
▪ગાંધી આશ્રમમાં ઈમામ મંઝિલમાં પ્રથમવાર હાથશાળથી જીન્સનું કાપડ કોણે બનાવ્યું❓
*✔ધીમંત બઢીયા*
▪ઘોઘા-હજીરા પેસેન્જર ફેરી સર્વિસ 9 ડિસેમ્બરથી કયા જહાજ દ્વારા શરૂ થશે❓
*✔ઈન્ડિગો-1*
*✔67 નોટિકલ માઈલ દરિયાઈ અંતર*
*✔જહાજની મુસાફર ક્ષમતા 220*
▪શિક્ષકોને ઓનલાઈન તાલીમ આપવા MHRD દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં કયું સેન્ટર સ્થપાયું❓
*✔નેશનલ રિસોર્સ સેન્ટર*
▪ભારતીય ક્રિકેટ ટીમ(પુરુષ-મહિલા બંનેમાં)માં ટી-20માં ભારત તરફથી સૌથી વધુ રનનો રોહિત શર્માનો રેકોર્ડ કોણે તોડ્યો❓
*✔મિતાલી રાજે*
▪કયા બે રાજ્યોમાં CBIને પાબંધી ફરમાવી દીધી❓
*✔આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં*
▪ગુજરાત ઇન્કમટેક્ષના નવા પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર તરીકે કોણી નિમણુક કરવામાં આવી❓
*✔અજયદાસ મેહરોત્રા*
▪1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના નાયક બ્રિગેડિયર જેમનું હાલમાં નિધન થયું❓
*✔કુલદીપસિંહ ચાંદપુરી*
*✔જન્મ:-22 નવેમ્બર 1940, નિધન:-17 નવેમ્બર 2018*
*✔કુલદીપસિંહ ચાંદપુરીના નેતૃત્વમાં રાજસ્થાનના લોન્ગેવાલામાં ભારતે જંગ લડ્યો હતો*
*✔બોર્ડર ફિલ્મમાં સની દેઓલે તેમનો રોલ ભજવ્યો હતો*
*✔બોર્ડર ફિલ્મના નિર્માતા-નિર્દેશક- જેપી દત્તા*
*✔મહાવીર ચક્ર અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત હતા*
▪લલિતાજી ચાર્લી, લિરીલ ગર્લ,હમારા બજાજ જેવી ઘણી એડ અને પાત્ર સર્જનાર પ્રસિદ્ધ રંગકર્મી અને એડ ગુરુ જેમનું હાલમાં નિધન થયું❓
*✔એલેક પદમસી*
*✔ગાંધી ફિલ્મમાં મહમ્મદ અલી ઝીણાનું પાત્ર ભજવ્યું હતું*
*✔પદ્મશ્રી અને એડવર્ટઇઝિંગ મેન ઓફ ધ કન્ટ્રીના ખિતાબ મળ્યા હતા*
▪નોટબંધી અને GSTના અમલમાં મહત્વની ભૂમિકા ભજવનાર કેન્દ્રીય મહેસૂલ(નાણાં) મંત્રી જે 30 નવેમ્બરે નિવૃત્ત થશે❓
*✔હસમુખ અઢિયા*
*✔UIDAIના અજય ભૂષણ પાંડે નવા મહેસૂલ(નાણાં) મંત્રી બનશે*
▪ગૂગલ કલાઉડ ડિવિઝનના નવા પ્રમુખ કોણ બનશે❓
*✔ભારતીય મૂળના થોમસ કુરિયન*
▪તેલંગણાના ગૃહવિભાગના અગ્રસચિવ જે 16 કિમી. દોડીને ચીફ ગેસ્ટ તરીકે કાર્યક્રમના સ્થળે પહોંચ્યા❓
*✔રાજીવ ત્રિવેદી*
▪18 નવેમ્બર
*✔માર્ગ અકસ્માત મૃતક વિશ્વ સ્મૃતિ દિન (વર્લ્ડ રિમેમ્બરન્સ ડે)*
▪કચ્છમાંથી માનવીના 1.10 કરોડ વર્ષ જુના પૂર્વજોના અવશેષ કયા સંશોધકોએ શોધી કાઢ્યા❓
*✔લખનઉ સ્થિત બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલીયોસાયન્સના સંશોધકોએ*
*✔માયોસીન હોમીનોઈડ્સ નામે ઓળખાતા વાનરનું જડબું મળી આવ્યું*
*✔ભારતીય ઉપખંડમાં પહેલીવાર આ પ્રકારનો કોઈ અવશેષ મળ્યો*
▪કૌશલ્ય ધરાવતા કડિયાઓની સંખ્યા ઘટી જતાં સરકાર યુવાનોને કડિયાકામના કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે કયા કાર્યક્રમનું આયોજન કર્યું છે❓
*✔મેશન ટ્રેનિંગ એટલે કડિયા તાલીમ*
*✔જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે*
*✔તાલીમ 30 અને 45 દિવસની રહેશે*
*✔તાલીમ સુધી તાલીમાર્થીઓને આવવા જવાનું ભાડું આપવામાં આવશે*
*✔તાલીમ સ્થળે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે*
*✔તાલીમ પછી સર્ટિફિકેટ અપાશે*
▪સોનિયા,પિન્કી રાની,મનીષા મૉન, એલ.સરિતા દેવી, સિમરનજીત કૌર કઈ રમત સાથે સંકળાયેલ છે❓
*✔બોક્સિંગ*
▪ભારત નેવી માટે અમેરિકા પાસેથી કયા 24 હેલિકોપ્ટર ખરીદશે❓
*✔MH-60 રોમિયો*
▪1 ડિસેમ્બરથી તમામ જિલ્લાના મુખ્યમથક વિસ્તારના કયા કાર્ડ ધરાવતાં ધારકોને કેરોસીન નહિ મળે❓
*✔APL*
▪પોલેન્ડની મહિલા ટેનિસ ખેલાડી જેને નિવૃત્તિની જાહેરાત કરી❓
*✔ઍગ્નિઝા રડવાનસ્કાએ*
▪માલદીવના નવા પ્રમુખ
રીકે કોણે શપથ લીધા જેમાં PM નરેન્દ્રભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહ્યાં❓
*✔ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ*
▪ગુજરાતમાં 250 થી 400 મી.મી.નો વરસાદ થયો હોય તેવા કેટલા તાલુકા માટે 1300 કરોડનું પેકેજ મંજુર કરવામાં આવ્યું❓
*✔45*
▪દરિયાના ખારા પાણીને મીઠું પાણી બનાવવા ગુજરાતનો પ્રથમ ડી-સેલિનેશન પ્લાન્ટ ક્યાં બનશે❓
*✔જામનગર જિલ્લાના જોડિયાના દરિયાકાંઠે*
*✔રોજનું 10 કરોડ લીટર મીઠું પાણી બનાવવામાં આવશે*
▪કેરળના સબરીમાલા મંદિરમાં પ્રવેશ મુદ્દે હિન્દુવાદી કઈ મહિલાની ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો❓
*✔સંઘપરિવારના વરીષ્ઠ મહિલા નેતા પી.શશીકલા*
▪વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેરિકોમ કેટલા ગોલ્ડ મેડલ જીતનારી વિશ્વની પ્રથમ મહિલા બોક્સર બની❓
*✔6 ગોલ્ડ*
*✔ફાઇનલમાં યુક્રેનની અખોટા હનાને હરાવી*
▪ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન અને 200 વિકેટ લેવાની સિદ્ધિ કોણે મેળવી❓
*✔બાંગ્લાદેશના શાકિબ અલ હસને (54 મેચમાં)*
*✔ઇયામ બોથમનો રેકોર્ડ તોડ્યો*
▪53.25 લાખ કરોડના માર્કેટ કેપ સાથે એપલને પછાડી અમેરિકાની મોસ્ટ વેલ્યુએબલ કંપની કઈ બની❓
*✔માઈક્રોસોફ્ટ*
▪વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારત કેટલા મેડલ સાથે ત્રીજા નંબરે રહ્યું❓
*✔4 મેડલ (1 ગોલ્ડ,1 સિલ્વર,1 બ્રોન્ઝ= કુલ 4 મેડલ)*
*✔ચીન પ્રથમ (4 ગોલ્ડ,1 સિલ્વર) , બીજા ક્રમે તાઈવાન*
▪ભારત અને ચીન વચ્ચે 21મી સરહદ મંત્રણા ક્યાં થઈ❓
*✔દક્ષિણ પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં*
▪નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વનું તટસ્થ વર્ણન કરતું પુસ્તક "નરેન્દ્ર મોદી એ પોલિટિકલ બાયોગ્રાફી" ના લેખક કોણ છે❓
*✔ડૉ. એન્ડી મરીનો*
▪કચ્છ જિલ્લાના ભુજના કોટડા (ચકાર) ગામ પાસે આવેલા કયા ડુંગરમાંથી જુરાસિક યુગના કરોડો વર્ષ જૂનું મગરનું ઈંડુ મળ્યું❓
*✔ખાત્રોડના ડુંગરમાંથી*
*✔મગરનું ઈંડુ 7 ઇંચ લાંબું અને 4 ઇંચ પહોળું*
*
▪26 નવેમ્બર➖ડૉ. વર્ગીસ કુરિયનની 97મી જન્મજયંતી
▪26 નવેમ્બર➖વિશ્વ માલધારી દિવસ
▪માજી રેલવે મંત્રી અને કોંગ્રેસના નેતા જેમનું હાલમાં અવસાન થયું❓
*✔સી.કે.જાફર*
▪નરોડા-દહેગામ અને શાંતિપુરા જંકશન પર કેટલા મીટરનો સિક્સ લેન ફ્લાયઓવર બ્રિજ બનશે❓
*✔1276 મીટર*
▪ફેબ્રુઆરી 2018માં રોડ સેફટી ઓથોરિટી એકટ બન્યા પછી પ્રથમ વખત અમદાવાદની સ્કૂલોને નોટિસ આપવામાં આવી જેમાં વિદ્યાર્થી સ્કૂલમાં વાહન લાવે તો સંચાલકને કેટલા રૂપિયા સુધીનો દંડ ટ્રાફિક પોલીસ વસુલશે❓
*✔રૂ.500 થી 25000 સુધીનો દંડ*
▪હવે ધોરણ-1-2માં કેટલા કિલો કરતા દફતરનું વજન વધુ ન હોવું જોઈએ❓
*✔1.5 કિલો*
*✔ધો.3-5 માટે 2.3 કિલો.*
*✔ધો.6-7 માટે 4 કિલો*
*✔ધો.8-9 માટે 4.5 કિલો*
*✔ધો.10 માટે 5 કિલો*
▪સ્પેસ એજન્સી નાસાનું ઈન્સાઈટ લેન્ડર મંગળ ગ્રહ પર ઉતરાણ કરશે. જે મંગળ ગ્રહ પરની કઈ માહિતી આપશે❓
*✔મંગળની આંતરિક રચના,ભૂકંપ અને ગરમીની*
▪ટ્રાઈ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કમાણીમાં સૌથી આગળ❓
*✔જીયો (8271 કરોડ)*
*✔BSNL સૌથી પાછળ*
▪કયા દેશમાં ડીઝલ સહિતના પેટ્રો પદાર્થોના વધતા ભાવના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા❓
*✔ફ્રાન્સ*
▪મહિલા ટી20 વર્લ્ડ કપમાં કઈ ટીમ વિજેતા બની❓
*✔ઓસ્ટ્રેલિયા (ચોથી વાર ખિતાબ જીત્યો)*
*✔ઈંગ્લેન્ડને હરાવ્યું*
▪સતત બે વર્ષ બેડમિન્ટન રમતની સૈયદ મોદી ટુર્નામેન્ટ જીતનાર પહેલો ખેલાડી કોણ બન્યો❓
*✔સમીર વર્મા*
▪વોશિંગ્ટન ખાતે ભારતીય દૂતાવાસમાં પાસપોર્ટ સેવા પ્રોજેકટ કોણે લોન્ચ કર્યો❓
*✔રાજ્ય વિદેશમંત્રી વી.કે.સિંહે*
▪14મો હોકી વર્લ્ડ કપ-2018નું મેસ્કોટ❓
*✔Olly (કાચબો)*
*✔હોકી વર્લ્ડકપમાં 16 ટીમો ભાગ લેશે*
▪ડેવિસ કપમાં કઈ ટીમ બીજી વખત ચેમ્પિયન બની❓
*✔ક્રોએશિયા (ફ્રાન્સ સામે)*
▪યુ.કે.ની 50 પાઉન્ડની નોટ પર કયા ભારતીય વૈજ્ઞાનિકની તસવીર માટે નામ નોમિનેટ કરવામાં આવ્યું❓
*✔જગદીશચંદ્ર બોઝ*
▪વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આયુષમાન યોજનાના અમલીકરણમાં કયું રાજ્ય મોખરે છે❓
*✔ગુજરાત*
▪કુરુક્ષેત્રમાં 100 કરોડના ખર્ચે કૃષ્ણ-અર્જુન મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ મંદિરમાં દુનિયાની સૌથી મોટી ભગવદ્દ ગીતા મૂકાશે.જેનું વજન કેટલું છે❓
*✔800 કિલો વજન*
*✔લંબાઈ 9 ફૂટ , પહોળાઈ 6 ફૂટ, ઊંચાઈ 10 ફૂટ*
*▪Date:-28/11/2018👇🏻*
▪વોટ્સએપના બિઝનેસ હેડ જેમને હાલમાં રાજીનામુ આપ્યું❓
*✔નીરજ અરોરા*
▪પાર્શ્વ ગાયક જેમનું હાલમાં નિધન થયું❓
*✔મોહમ્મદ અઝીઝ*
▪હોકી વર્લ્ડકપમાં પહેલી મેચ કઈ બે ટીમો વચ્ચે રમાઈ❓
*✔ભારત-દક્ષિણ આફ્રિકા*
▪કરતારપુર સાહિબ કોરિડોર કયા બે સ્થળોને જોડશે❓
*✔ભારતના ગુરુદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનકને પાકિસ્તાનના નારોવાલ સાથે*
*✔4 કિલોમીટર લાંબો કોરિડોર*
▪બ્રિટન પર કયું વાવાઝોડું ત્રાટક્યું❓
*✔દિયાના*
▪ભારતીય સેનામાં કઈ તોપ સામેલ કરવામાં આવી❓
*✔ કે-9 (100 તોપ)તોપ અને એમ-777 હોવિત્ઝર*
▪કર્મચારીઓને ઓનલાઈન પ્રશિક્ષણ મળે તે માટે દિલ્હી પોલીસે કયું ઈ-લર્નિંગ પોર્ટલ લોન્ચ કર્યું❓
*✔નિર્પુણ*
▪પપુઆ ન્યુ ગિનીના બીજા સૌથી મોટા ઊંચા પર્વત માઉન્ટ ગિલુવેને સર કરનાર પ્રથમ ભારતીય પર્વતારોહક કોણ બન્યું❓
*✔સત્યરૂપ સિદ્ધાંત*
▪આસામી ભાષાના પ્રતિષ્ઠિત મુનિન બરકોતોકી સાહિત્ય પુરસ્કારથી કોનું સન્માન કરવામાં આવ્યું❓
*✔ડૉ. દેબભુષોન બોરાનું ("નિર્બોચન" પુસ્તક માટે)*
▪યુનિસેફ ઇન્ડિયાના બ્રાન્ડએમ્બેસેડર તરીકે કોની પસંદગી કરવામાં આવી❓
*✔ભારતીય એથ્લેટ હિમા દાસની*
▪મધ્ય પ્રદેશના 24મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔સંજયકુમાર શેઠ*
▪ભારતે કયા દેશ સાથે આગામી પાંચ વર્ષ માટે કેન્સર સંશોધન માટે કરાર કર્યા❓
*✔યુ.કે.*
▪સંગીતકાર એ.આર. રહેમાનની આત્મકથા "નોટ્સ ઓફ અ ડ્રિમ" મુંબઈમાં લોન્ચ થઈ.તેના લેખક કોણ છે❓
*✔કૃષ્ણા તિલક*
Comments
Post a Comment