ભારત ના પ્રથમ
Misson success
🎯 બંગાળના પ્રથમ ગવર્નર
👉🏿 રોબર્ટ ક્લાઈવ
🎯 બંગાળના પ્રથમ ગવર્નર જનરલ
👉🏿 વોરન હેસ્ટિંગસ
🎯 ભારતનો પ્રથમ ગવર્નર જનરલ
👉🏿 લોર્ડ વિલિયમ બેન્ટિંગ
🎯 ભારતનો પ્રથમ વાઈસરોય
👉🏿 લોર્ડ કેનિંગ
🎯 સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ
👉🏿 લોર્ડ માઉન્ટ બેટન
🎯 સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર
👉🏿 સી. રાજગોપાલચારી
🎯 બંધારણની રચનાની સૌપ્રથમ માંગ
👉🏿 માનવેન્દ્રનાથ રોય
🎯 બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ
👉🏿 ડો. સચ્ચિદાનંદ સિંહ
🎯 બંધારણ સભાના કાયમી અધ્યક્ષ
👉🏿 ડો. રાજેન્દ્ર પ્રસાદ
🎯 બંધારણ બનાવવામાં લાગેલો સમય
👉🏿 ૨ વર્ષ, ૧૧ મહિના, ૧૮ દિવસ
👉🏿 (૧૧ સત્ર અને ૧૬૬ બેઠકો)
🎯મુસદ્દા (પ્રારુપ, ખરડા(Drafting) ) સમિતિના અધ્યક્ષ
👉🏿 ડો. બાબાસાહેબ આંબેડકર
🎯 જન ગણ મનના રચયિતા
👉🏿 રવીન્દ્રનાથ ટાગોર
👉🏿 તત્વબોધિની પત્રિકામાં ‘ભારત ભાગ્ય વિધાતા’ શિર્ષકથી પ્રકાશિત
🎯 વંદેમાતરમના રચયિતા
👉🏿 બંક્મચંદ્ર ચટ્ટોપાધ્યાય
👉🏿 આનંદમઠ નવલકથામાંથી લેવાયેલુ છે
🎯 રાષ્ટ્રીય પંચાગનો સ્વીકાર
👉🏿 ૨૨ માર્ચ, ૧૯૫૭ (જો લીપ યર હોય તો ૨૧ માર્ચે શરૂ થાય)
🎯 બંધારણને સમજવાની ચાવી
👉🏿 આમુખ
🎯 રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ
👉🏿 ફઝલ અલી
🎯 ભાષાને આધારે રચાયેલ પ્રથમ રાજ્ય
👉🏿 આંધ્ર પ્રદેશ
🎯 હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા
👉🏿 ૬
🎯 રિટ કેટલી છે
👉🏿 ૫
👉🏿 બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus)
👉🏿 પરમાદેશ (Mandamus)
👉🏿 પ્રતિષેધ (Prohibition)
👉🏿 ઉત્પ્રેક્ષણ (Certiorari)
👉🏿 અધિકાર પૃચ્છા
🎯 મૂળભૂત ફરજોની સંખ્યા
👉🏿 ૧૧
🎯 મૂળભૂત ફરજો ક્યા ભાગમાં છે
👉🏿 ૪(A)
🎯 રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉકેલ
👉🏿 સુપ્રીમ કોર્ટ દ્રારા
🎯 રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવા જરૂરી ઉંમર
👉🏿 ૩૫ વર્ષ
🎯 રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદારમંડળમાં સમાવેશ
👉🏿 લોકસભા, રાજ્યસભા, ૨૯ રાજ્યોની અને દિલ્હી, પુડ્ડુચેરી વિધાનસભાના સભ્યોનો સમાવેશ
🎯 રાષ્ટ્રપતિને શપથ
👉🏿 સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધિશ દ્રારા
🎯 રાષ્ટ્રપતિનો પગાર
👉🏿 ૫ લાખ
🎯 રાષ્ટ્રપતિ દ્રારા રાજ્યસભામાં કેટલા નિષ્ણાંત વ્યક્તિઓની નિમણૂક કરશે
👉🏿 ૧૨
🎯 ભારતીય સેનાની ત્રણેય પાંખના વડા
👉🏿 રાષ્ટ્રપતિ
🎯 રાષ્ટ્રપતિનું ખાલી પદ કેટલા સમયમાં ભરાઈ જવું જોઈએ
👉🏿 ૬ મહિના
🎯 મંત્રીમંડળ વ્યકિતગત રીતે જવાબદાર
👉🏿 રાષ્ટ્રપતિને
🎯 મંત્રીપરિષદ સામૂહિક રીતે જવાબદાર
👉🏿 લોકસભાને
🎯 મંત્રીમંડળની વધુમાં વધુ સભ્ય સંખ્યા
👉🏿 ગૃહના કુલ સભ્યોના ૧૫% થી વધુ નહીં અને ૧૨ સભ્યોથી ઓછી નહીં.
🎯 સંસદ એટલે
👉🏿 રાષ્ટ્રપતિ + રાજ્યસભા + લોકસભા
🎯 રાજ્યસભામાંથી દર વર્ષે નિવૃત થતાં સભ્ય
👉🏿 ૧/૩
🎯 રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ
👉🏿 ૬ વર્ષ
🎯 અખિલ ભારતીયો સેવાઓ
👉🏿 IAS, IPS, IFS
🎯 રાજ્યસભાના સભ્ય બનવા જરૂરી ઉંમર
👉🏿 ૩૦ વર્ષ
🎯 લોકસભા અને વિધાનસભાના સભ્ય બનવા જરૂરી ઉંમર
👉🏿 ૨૫ વર્ષ
🎯 ગૃહોના બે બેઠક વચ્ચે કેટલા મહિનાથી વધુ અંતર ન હોવું જોઈએ
👉🏿 ૬ મહિના
🎯 ગૃહોના કોરમની સંખ્યા
👉🏿 ૧/૧૦
🎯 લોકસભા અધ્યક્ષ પોતાનું રાજીનામું
👉🏿 ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને આપે
🎯 લોક સભાના પ્રથમ અધ્યક્ષ
👉🏿 ગણેશ વાસુદેવ માવળંકર
🎯 નાણાં ખરડો છે કે નહીં, કોણ નક્કી કરશે
👉🏿 લોકસભા અધ્યક્ષ
🎯 જાહેર હિસાબ સમિતિના સભ્ય
👉🏿 ૨૨ (૧૫ લોકસભા + ૭ રાજ્યસભા)
🎯 વિરોધ પક્ષના નેતાનો દરજ્જો
👉🏿 કેબિનેટ કક્ષાના મંત્રી સમાન
🎯 રાજ્યપાલની નિમણૂક
👉🏿 રાષ્ટ્રપતિ દ્રારા
🎯 રાજ્યપાલને શપથ
👉🏿 જે તે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્રારા
🎯 રાજ્યપાલ બનવા જરૂરૂ ઉંમર
👉🏿 ૩૫ વર્ષ
🎯 રાજ્ય યોજના બોર્ડના અધ્યક્ષ
👉🏿 મુખ્યમંત્રી
🎯 લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા
👉🏿 ૫૫૨(હાલમાં ૫૪૫)
🎯 રાજ્યસભાની મહત્તમ સંખ્યા
👉🏿 ૨૫૦ (હાલમાં ૨૪૫)
🎯વિધાનસભાની મહત્તમ, લઘુતમ સભ્ય સંખ્યા
👉🏿 ૫૦૦, ૬૦
🎯 સુપ્રીમ કોર્ટની સ્થાપના
👉🏿 ૨૮ જાન્યુઆરી, ૧૯૫૦
🎯 સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટનાં જજની નિમણૂક
👉🏿 રાષ્ટ્રપતિ
🎯 સુપ્રીમ કોર્ટના જજની નિવૃતિ વય
👉🏿 ૬૫
🎯 જિલ્લા જજની નિમણૂક
👉🏿 રાજ્યપાલ
🎯 પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર
👉🏿 સુકુમાર સેન
🎯 દેશના પ્રથમ કાયદા અધિકારી
👉🏿 એટર્ની જનરલ
🎯 દેશના પ્રથમ એટર્ની જનરલ
👉🏿 એમ.સી. સેતલવાડ
🎯 રાજ્યના સૌથી મોટા કાયદા અધિકારી
👉🏿 એડ્વોકેટ જનરલ
🎯 પ્રથમ નાણા પંચના અધ્યક્ષ
👉🏿 કે.સી. નિયોગી
🎯 લોકપાલ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર
👉🏿 એલ.એમ. સિંઘવી
🎯 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા
👉🏿 લોર્ડ રિપન
🎯 જિલ્લા પંચાયતનો મહેસૂલી અધિકારી
👉🏿 કલેક્ટર (DM)
🎯 લઘુ બંધારણ તરીકે ઓળખાતો સુધારો
👉🏿 ૪૨ મો
🎯 કલમ-૨
👉🏿 નવા રાજ્યનો ભારત સંઘમાં પ્રવેશ
🎯 કલમ-૩
👉🏿 નવા રાજ્યની રચના અથવા નામ, સીમામાં પરિવર્તન
🎯 કલમ-૧૪
👉🏿 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ
🎯 કલમ-૧૭
👉🏿 અસ્પૃશ્યતાનો અંત
🎯 કલમ-૨૪
👉🏿 બાળમજૂરી ઉપર પ્રતિબંધ
🎯 કલમ-૩૨
👉🏿 બંધારણીય ઈલાજોનો અધિકાર
👉🏿 બંધારણનો આત્મા કહ્યો આંબેડકરે
🎯 કલમ-૪૦
👉🏿 ગ્રામ પંચાયતોની સ્થાપના
🎯 કલમ-૫૧(A)
👉🏿 મૂળભૂત ફરજો
🎯 કલમ-૫૨
👉🏿 ભારતનો રાષ્ટ્રપતિ
🎯 કલમ-૫૮
👉🏿 રાષ્ટ્રપતિ પદની લાયકાત
🎯 કલમ-૬૪
👉🏿 ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ રાજ્યસભામાં સભાપતિ
🎯 કલમ-૭૨
👉🏿 રાષ્ટ્રપતિને સજા માફ કરવાની સતા
🎯 કલમ-૧૨૩
👉🏿 રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સતા
🎯 કલમ-૧૨૪
👉🏿 સુપ્રિમ કોર્ટની સ્થાપના
🎯 કલમ-૧૪૩
👉🏿 રાષ્ટ્રપતિને સુપ્રિમ કોર્ટની સલાહ લેવાની સત્તા
🎯 કલમ-૨૧૩
👉🏿 રાજ્યપાલને વટહુકમની સત્તા
🎯 કલમ-૨૧૪
👉🏿 રાજ્યમાં હાઈકોર્ટની સ્થાપના
🎯 કલમ-૨૮૦
👉🏿 નાણા પંચની જોગવાઈ
🎯 કલમ-૩૦૦(A)
👉🏿 મિલકત ધરાવવાનો કાનૂની (કાયદાકીય) અધિકાર
🎯 કલમ-૩૨૪
👉🏿 ચૂંટણી પંચ
🎯 કલમ-૩૩૧
👉🏿 લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રારા ૨ એંગ્લો ઈન્ડિયનની નિમણૂક
🎯 કલમ-૩૩૩
👉🏿 રાજ્યપાલ દ્રારા વિધાનસભામાં ૧ એંગ્લો ઈન્ડિયનની નીમણૂક
🎯 કલમ-૩૪૩
👉🏿 દેશની રાજભાષા દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દી
🎯 કલમ-૩૫૨
👉🏿 યુદ્ધ જેવી પરિસ્થિતિમાં, બાહ્ય આક્રણમણ, અશાંતિના કારણોસર રાષ્ટ્રપતિ દ્રારા કટોકટી
🎯 કલમ-૩૫૬
👉🏿 રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન
🎯 કલમ-૩૬૮
👉🏿 બંધારણીય સુધારાની જોગવાઈ
🎯 કલમ-૩૭૦
👉🏿 જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો
🎯ગુજરાતના ઉદ્ઘાટક
👉🏿 રવિશંકર મહારાજ
🎯 પ્રથમ રાજ્યપાલ ગુજરાત
👉🏿 મહેંદી નવાઝ જંગ
🎯 ગુજરાત વિધાનસભાની બેઠકો
👉🏿 ૧૮૨
🎯 ગુજરાત લોકસભાની બેઠકો
👉🏿 ૨૬
🎯 ગુજરાત રાજ્ય સભાની બેઠકો
👉🏿 ૧૧
🎯 ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ
👉🏿 કલ્યાણજી મહેતા
🎯 પ્રથમ ગુજરાતી વડા પ્રધાન
👉🏿 મોરારજી દેસાઈ
🎯 લોથલનો જિલ્લો
👉🏿 અમદાવાદ (તા. ધોળકા)
🎯 ધોળાવીરાનો જિલ્લો
👉🏿 કચ્છ (તા. ભચાઉ)
🎯 દ્રારવતી તરીકે જાણીતું શહેર
👉🏿 દ્રારકા
🎯 યાદવાસ્થળી, ભાલકાતીર્થ જાણીતા સ્થળો
👉🏿 ગીર-સોમનાથ (પ્રભાસ પાટણ)
🎯 સમ્રાટ અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્તન્ શિલાલેખ
👉🏿 ગિરનાર
🎯 સમ્રાટ અશોકનો શિલાલેખ સૌપ્રથમ ઉકેલનાર
👉🏿 જેમ્સ પ્રિન્સેપ
🎯 વલ્લભી વિદ્યાપીઠના સ્થાપક
👉🏿ધરસેન
🎯 સમ્રાટ અશોકનો શિલાલેખ ઉકેલનાર ગુજરાતી
👉🏿 ભગવાનલાલ ઈન્દ્રજી
🎯 ગુપ્તકાળમાંથી મૈત્રક વંશના સ્થાપક
👉🏿 સેનાપતી ભટાર્ક
🎯 ચાવડા વંશના સ્થાપક
👉🏿 વનરાજ ચાવડા
🎯 સોલંકી વંશના સ્થાપક
👉🏿 મૂળરાજ સોલંકી
🎯 કર્ણાવતી નગરના સ્થાપક
👉🏿 કર્ણદેવ સોલંકી
🎯 પાટણમાં રાણીનું વાવનું નિર્માણ કરાવનાર
👉🏿 રાણી ઉદયમતી
🎯 સિદ્ધરાજ જયસિંહનો જન્મ
👉🏿 પાલનપુર
🎯 ગુજરાતનો અશોક
👉🏿 કુમારપાળ
🎯 વાઘેલાવંશનો સ્થાપક
👉🏿 વિસલદેવ વાઘેલા
🎯 છેલ્લો હિન્દુ અને રાજપુત રાજા
👉🏿 કર્ણદેવ વાઘેલા (રાયકરણ)
🎯 ભવાઈની વેશના પિતા
👉🏿 અસાઈત ઠાકર
🎯 ભવાઈમાં સૌથી જૂનો વેશ
👉🏿 રામદેવપીરનો વેશ
🎯 ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો
👉🏿 આલપ ખાન
🎯 અમદાવાદના સ્થાપક
👉🏿 નાસુરુદીન અહમદશાહ
🎯 અહમદનગર વસાવનાર
👉🏿 નાસુરુદીન અહમદશાહ
🎯 કાંકરિયા તળાવની રચના કરાવનાર
👉🏿 કુત્બુદીન અહમદશાહ
🎯 ગુજરાતનો અકબર
👉🏿 મહંમદ બેગડો
🎯 ચાંપાનેર અને જૂનાગઢ બે ગઢ જીતનાર
👉🏿 મહંમદ બેગડો
🎯 સંત સુલતાન તરીકે ઓળખ
👉🏿 મુઝફ્ફરશાહ બીજો
🎯 કુરાનની નકલ કરવાનો શોખ
👉🏿 મુઝફ્ફરશાહ બીજો
🎯 ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાંખનાર
👉🏿 અકબર (૧૫૭૨,૭૩)
🎯 ગુજરતનો પ્રથમ મુઘલ સૂબો
👉🏿 મિર્ઝા અઝીઝ કોકા
🎯 અમદાવાદને ધૂળિયૂં શહેર કહેનાર
👉🏿 જહાંગીર
🎯 ઔરંગઝેબનો જન્મ
👉🏿 દાહોદ
🎯 ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વેપાર કરવાની છૂટ
👉🏿 જહાગીર દ્રારા
🎯 શિવાજી દ્રારા સૌપ્રથમ સુરત લૂંટાયું
👉🏿 ૧૬૬૪
🎯 ગુજરાતમાં ૧૮૫૭ના વિપ્લવની શરૂઆત
👉🏿 અમદાવાદથી (સિપાઈઓ દ્રારા)
🎯 ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક
👉🏿 એલેકઝાન્ડર ફાર્બસ(૧૮૪૮)
🎯 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક
👉🏿 એ.ઓ. હ્યુમ (૧૮૮૫)
🎯 ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક
👉🏿 ગાંધીજી (૧૯૨૦)
🎯 ગાંધીજી ભારત પરત ફર્યા
👉🏿 ૧૯૧૫
🎯 ગાંધીજી દ્રારા અમદાવાદમાં મિલ-મજૂર હડતાળનું નામ
👉🏿 ધર્મયુદ્ધ
🎯 સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસસ્થાન
👉🏿 હ્રદયકુંજ
🎯 ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ
👉🏿 ખેડા સત્યાગ્રહ
🎯 ડુંગળી ચોરનું ઉપનામ
👉🏿 મોહનલાલ પંડ્યા
🎯 હૈડિયાવેરો સામે થયેલો સત્યાગ્રહ
👉🏿 બોરસદ સત્યાગ્રહ (૧૯૨૩)
🎯 વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યુ
👉🏿 બારડોલી સત્યાગ્રહ
🎯 દાંડીકૂચનો સમયગાળો
👉🏿 ૧૨ માર્ચ- ૫ એપ્રિલ, ૧૯૩૦
🎯 દાંડીકૂચ કઈ ચળવળનો ભાગ
👉🏿 સવિનય કાનૂન ભંગ ચળવળ
🎯 ઝવેરચંદ મેઘાણીએ ક્યા પ્રસંગે છેલ્લો કટોરો ઝેરનો લખ્યું
👉🏿 ગાંધીજી અને બીજી ગોળમેજી પરિષદ
🎯 કરેંગે યા મરેંગે નું સૂત્ર
👉🏿 ગાંધીજી (હિન્દ છોડો આંદોલન)
🎯 દાંડી કૂચનું અંતર
👉🏿 ૩૮૫ કિમી (૨૪૧ માઈલ)
🎯 આઝાદી સમયે ભારતના રજવાડોઓની સંખ્યા
👉🏿 ૫૬૨ (ભારત)
👉🏿 ૩૬૬ (ગુજરાત), ૨૨૨ (સૌરાષ્ટ્ર)
🎯 વંદે માતરમ દૈનિકના તંત્રી
👉🏿 શામળદાસ ગાંધી
🎯 જન્મભૂમિ દૈનિકના તંત્રી
👉🏿 અમૃતલાલા શેઠ
🚨 ગુજરાતની ભૂગોળ
🎯 સૌથી ઊંચો પર્વત
👉🏿 ગિરનાર
🎯 એકમાત્ર ગિરિમથક
👉🏿 સાપુતારા
🎯 કચ્છનો સૌથી ઊંચો ડુંગર
👉🏿 કાળો ડુંગર
🎯 ઉનાથી ચોરવાડનો પ્રદેશ
👉🏿 લીલી નાધેર
🎯 માણાવદરથી નવી બંદરનો પ્રદેશ
👉🏿 ઘેડ
🎯 બેટદ્રારકાથી શંખોદ્રાર બેટનો પ્રદેશ
👉🏿 દારૂકાવન
🎯 ભાવનગર જિલ્લાનો પ્રદેશ
👉🏿 ગોહિલવાડ
🎯 સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રદેશ
👉🏿 ઝાલાવાડ
🎯 જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ
👉🏿 સોરઠ
🎯 દેવભૂમી દ્રારકા જિલ્લાનો પ્રદેશ
👉🏿 હાલાર
🎯 કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો વિસ્તાર
👉🏿 વાગડનું મેદાન
🎯 પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાતનો ભાગ
👉🏿 આનર્ત
🎯 પ્રાચીન સમયમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનો ભાગ
👉🏿 લાટ
🎯 ઘઉંના ઉત્પાદન માટે જાણી તો વિસ્તાર
👉🏿 ભાલ
🎯 બનાસકાંઠા જિલ્લાનો અર્ધરણ વિસ્તાર
👉🏿 ગોઢા
🎯 સુવર્ણ પર્ણની ભૂમિ
👉🏿 ચરોતર
🎯 કપાસ ઉત્પાદન માટે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ
👉🏿 કાનમ
🎯 સાત નદીઓનો સંગમ
👉🏿વૌઠા
🎯 પૂરના મેદાનો
👉🏿 દક્ષિણ ગુજરાતના મેદાનો
🎯 મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર
👉🏿 કંડલા
🎯 રાજ્યના પ્રવાસન એમ્બેસેડર
👉🏿 અમિતાભ બચ્ચન
🎯 નર્મદા નદી ગુજરતમાં પ્રવેશે છે
👉🏿 હાંફેશ્વર સ્થળેથી
🎯 સરદાર સરોવર બંધની ઊંચાઈ
👉🏿 ૧૩૮.૬૮ મીટર
🎯 ગુજરાતમાંથી ઉદ્ભવી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી
👉🏿 ભાદર (૧૯૪ કિમી)
🎯 નળસરોવરનો સૌથી મોટો ટાપુ
👉🏿 પાનવડ
🎯 ગુંદર માટે ઉપયોગી વૃક્ષ
👉🏿 બાવળ, ખેર
🎯 કાથા માટે ઉપયોગી વૃક્ષ
👉🏿 ખેર
🎯 કાગળ બનાવવા માટે ઉપયોગી વૃક્ષ
👉🏿 વાંસ
🎯 બીડી બનાવવા માટે ઉપયોગી વૃક્ષ
👉🏿 ટીમરૂં
🎯 દીવાસળી બનાવવા માટે ઉપયોગી વૃક્ષ
👉🏿 શીમળાનું
🎯 પડિયા કે પતરવેલિયા બનાવવા ઉપયોગી વૃક્ષ
👉🏿 ખાખરાના પાન
🎯 ચારકોલના ઉત્પાદન માટે ઉપયોગી વૃક્ષ
👉🏿 ગાંડો બાવળ
🎯 આલ્કોહોલ બનાવવા માટે ઉપયોગી વૃક્ષ
👉🏿 મહુડો
🎯 વખણાતી ગાય
👉🏿 ગીર ગાય, ડાંગી અને કાંકરેજી ગાય
🎯 વખણાતી ભેંસ
👉🏿 જાફરાબાદી
🎯 મચ્છરોને કાબૂમાં રાખવા ઉપયોગી માછલી
👉🏿 ગમ્બુશિયા, ગપ્પી
🎯 સૌથી વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ
👉🏿 સુરત, આણંદ, ખેડા
🎯 સૌથી ઓછો રાસાયણિક ખાતરનો ઉપયોગ
👉🏿 ડાંગ
🎯 કાપડ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થા
👉🏿 ATIRA (અમદાવાદ)
🎯 બેવડી ઈક્કત શૈલીનો પ્રયોગ
👉🏿 પટોડામાં
🎯 એકપણ ટાંકો લીધા વગર તૈયાર થતી રૂની રજાઈ
👉🏿 સુજની
🎯 ખનિજ સંપત્તિની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે
👉🏿 અકીક, બોક્સાઈટ, ચિનાઈ માટી, ચૂનાનો પથ્થર, ફ્લોરસ્પાર, ફાયર ક્લે
👉🏿 સૂત્ર- AB CC FF
🎯 ગુજરાતમાં સૌપ્રથમ ખનીજતેલ મળી આવ્યુ
👉🏿 લુણેજ (આણંદ-૧૯૫૮)
🎯 સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો
👉🏿 ૨૬ જાન્યુઆરી, ૧૯૯૧ (અમદાવાદ)
🎯 ભારતનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ
👉🏿 ચંદ્રાસણ (મેહસાણા)
🎯 ઘોઘા-દહેજ વચ્ચે શરૂ થનારી સર્વિસ
👉🏿 રો રો ફેરી સર્વિસ
🎯 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર
👉🏿 વડોદરા (૧૯૩૯)
🎯 પોલીશ કામ માટે જાણીતાં શહેરો
👉🏿 ખંભાત અને જામનગર
🎯 ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ
👉🏿 મોઢેરા
🎯 તાના રીરી સંગીત મહોત્સવ
👉🏿 વડનગર
🎯 ડાંગ દરબાર
👉🏿 આહ્વા
🎯 મેઘાણી મહોત્સવ
👉🏿 બોટાદ
🎯 કાંકરિયા કાર્નિવલ
👉🏿 અમદાવાદ
🎯 આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
👉🏿 અમદાવાદ
🎯 કચ્છ રણોત્સવ
👉🏿 કચ્છ (ધોરડો રણ)
🎯 વસંતોત્સવ
👉🏿 ગાંધીનગર
🎯 ગોળ ગધેડાનો મેળો
👉🏿 જેસવાડા (દાહોદ)
🎯 પલ્લીનો મેળો
👉🏿 રૂપાલ (ગાંધીનગર)
🎯 ગાય ગોહરીનો મેળો
👉🏿 ગરબાડા (દાહોદ)
🎯 ઝૂંડનો મેળો
👉🏿 ચોરવાડ (જૂનાગઢ)
🎯 ફાગવેલનો મેળો
👉🏿 ફાગવેલ (ખેડા)
🎯 ભાડભૂતનો મેળો
👉🏿 ભાડભૂત (ભરૂચ)
🎯 માધમેળો
👉🏿 ભરૂચ
🎯 પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિદેતા ગુજરાતી
👉🏿 ઉમાશંકર જોષી (નિશીથ)
🎯 પ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા ગુજરાતી
👉🏿 મહાદેવભાઈ દેસાઈ
🎯 પ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર વિજેતા
👉🏿 રાજેન્દ્ર શાહ
🎯 પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા
👉🏿 ઝવેરચંદ મેઘાણી
🎯 પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર વિજેતા
👉🏿 વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
🎯 પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા
👉🏿 જ્યોતીન્દ્ર દવે
🎯 પ્રથમ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા
👉🏿 ગગનવિહારી મહેતા
🎯 પ્રથમ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા
👉🏿 વી.એલ. મહેતા
🎯 પ્રથમ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા
👉🏿 શ્રીમતી ભાગ મહેતા
🎯 ગુજરાત સરકારનો રમત-ગમત ક્ષેત્રે ૧ લાખ રૂપિયાનો પુરસ્કાર
👉🏿 અંબુભાઈ પુરાણી પુરસ્કાર
#Constable Quiz 1️⃣2️⃣
👮♀️ MISSION CONSTABLE 👮♀️
🎯 ગુજરાત કલા સંઘ
👉🏿 રવિશંકર રાવળ
🎯 કિસાન મજદૂર લોક પક્ષ (કિમલોપ)
👉🏿 ચીમનભાઈ પટેલ
🎯 અમૂલ ડેરી
👉🏿 ત્રિભોવનદાસ પટેલ
🎯 સસ્તુ સાહિત્ય
👉🏿 ભિક્ષુ અખંડાનંદ
🎯 ઈન્ડિયન નેશનલ થિયેટર
👉🏿 દામુભાઈ ઝવેરી
🎯 દર્પણ એકેડેમી
👉🏿 મૃણાલિની સારાભાઈ
🎯 અમદાવાદ એજ્યુકેશન સોસાયટી
👉🏿 કસ્તુરભાઈ લાલભાઈ
🎯 લોકભારતી સંસ્થા
👉🏿 નાનાભાઈ ભટ્ટ
🎯 સેલ્ફ એમ્પલોયમેન્ટ વુમેન એસોસિએશન
👉🏿 ઈલા ભટ્ટ
🎯 ભારતીય વિદ્યાભવન, સાહિત્ય સંસદ
👉🏿 કનૈયાલાલ મુનશી
🎯 ગાંધર્વ નિકેતન
👉🏿 પંડિત ઓમકારનાથ ઠાકુર
🎯 ભીલ સેવા મંડળી
👉🏿 ઠક્કરબાપા
✅ જિલ્લાઓના મુખ્ય મથક
🎯 કચ્છ- ભૂજ
🎯 બનાસકાંઠા- પાલનપુર
🎯 અરવલ્લી- મોડાસા
🎯 પંચમહાલ- ગોધરા
🎯 તાપી- વ્યારા
🎯 સાબરકાંઠા- હિંમતનગર
🎯 દેવભૂમિ દ્રારકા- ખંભાળિયા
🎯 ગીર સોમનાથ- વેરાવળ
🎯 મહીસાગર- લુણાવાડા
🎯 ખેડા- નડિયાદ
🎯 નર્મદા- રાજપીપળા
🎯 ડાંગ- આહ્વા
✅ નવા જિલ્લા બન્યા
🎯 બોટાદ- અમદાવાદ+ભાવનગર
🎯 દેવભૂમિ દ્રારકા- જામનગર
🎯 ગીર-સોમનાથ- જૂનાગઢ
🎯 મોરબી- રાજકોટ+જામનગર+સુરેન્દ્રનગર
🎯 અરવલ્લી- સાબરકાંઠા
🎯 મહીસાગર- પંચમહાલ+ખેડા
🎯 છોડાઉદેપુર વડોદરા
✅ સાહિત્યકારોના તખલ્લુસ
🎯 મૂછાળી માં
👉🏿 ગિજુભાઈ બધેકા
🎯 ઈવા ડેવ
👉🏿 પ્રફુલ્લ દવે
🎯 શૂન્ય પાલનપુરી
👉🏿 અલીખાન બલોચ
🎯 માય ડિયર જયુ
👉🏿 જયંતીલાલ ગોહેલ
🎯 ચકોર
👉🏿 બંસીલાલ વર્મા
🎯 પુનર્વસુ
👉🏿 લાભશંકર ઠાકર
🎯 શયદા
👉🏿 હરજી લવજી દામાણી
🎯 લોકાયતસૂરિ
👉🏿 રઘુવીર ચૌધરી
🎯 ઠોઠ નિશાળિયો
👉🏿 બકુલ ત્રિપાઠી
🎯 ઈર્શાદ
👉🏿 ચીનુભાઈ મોદી
🎯 ધૂમકેતુ
👉🏿 ગૌરીશંકર જોષી
🎯 કલાપી
👉🏿 સુરસિંહજી ગોહિલ
🎯 જિપ્સી
👉🏿 કિશનસિંહ ચાવડા
🎯 સુન્દરમ
👉🏿ત્રિભુવનદાસ લુહાર
🎯 બેફામ
👉🏿 બરકતઅલી વિરાણી
🎯 સ્નેહરશ્મિ
👉🏿 ઝીણાભાઈ દેસાઈ
🎯 બેકાર
👉🏿 ઈબ્રાહિમ પટેલ
🎯 ઉશનસ્
👉🏿 નટવરલાલ પંડ્યા
🎯 ઘનશ્યામ
👉🏿 કનૈયાલાલ મુનશી
🎯 કાન્ત
👉🏿 મણિશંકર ભટ્ટ
🎯 ફિલસૂક
👉🏿 ચિનુભાઈ પટવા
🎯 મકરંદ
👉🏿 રમણભાઈ નીલકંઠ
🎯 વનમાળી વાંકો
👉🏿 દેવેન્દ્ર ઓઝા
🎯 વાસુકિ
👉🏿 ઉમાશંકર જોષી
🎯 સવ્યસાચી
👉🏿 ધીરુભાઈ ઠાકર
🎯 સેહેની
👉🏿 મનુભાઈ ત્રિવેદી
🎯 જય ભિખ્ખુ
👉🏿 બાલાભાઈ દેસાઈ
🎯 દર્શક
👉🏿 મનુભાઈ પંચોળી
🎯 દ્રિરેફ, શેષ, સ્વૈર વિહારી
👉🏿 રામનારાયણ પાઠક
🎯 સોપાન
👉🏿 મોહનલાલ મહેતા
🎯 નંદ સામવેદી, દક્ષ પ્રજપતિ
👉🏿 ચંદ્રકાન્ત શેઠ
🎯 નરસિંહ મહેતા
👉🏿 પ્રભાતિયા (પદ)
🎯 પ્રેમાનંદ
👉🏿 આખ્યાન
🎯 શામળ
👉🏿 પદ્યવાર્તા
🎯 દયારામ
👉🏿 ગરબી
🎯 વલ્લભ મેવાળો
👉🏿 ગરબા
🎯 ભોજા ભગત
👉🏿 ચાબખા
🎯 બળવંતરાય ઠાકોર
👉🏿 સોનેટ
🎯 અખો
👉🏿 છપ્પા
🎯 ધીરો
👉🏿 કાફી
🎯 કાકાસાહેબ કાલેલકર
👉🏿 નિબંધ
🎯 ગુણવંત આચાર્ય
👉🏿 દરિયાઈ સાહસકથા
🎯 ગિજુભાઈ બધેકા
👉🏿 બાળસાહિત્ય
🎯 કવિ ન્હાનાલાલ
👉🏿 ઊર્મિકાવ્ય
🎯 મહાદેવભાઈ દેસાઈ
👉🏿 ડાયરી લેખન
🎯 કનૈયાલાલ મુનશી
👉🏿 ઔતિહાસિક નવલકથા
🎯 ઝીણાભાઈ દેસાઈ
👉🏿 હાઈકુ
🎯 પન્નાલાલ પટેલ
👉🏿 જાનીપદ નવલકથા
🎯 મીરાંબાઈ
👉🏿 પદ
🎯 કવિ બોટાદકર
👉🏿 રાસ
🎯 અમૃત ઘાયલ
👉🏿 ગઝલ
🎯 ગૌરીશંકર જોષી
👉🏿 નવલિકા
🎯 રાજેન્દ્ર શાહ
👉🏿 ગીત
🎯 પીંગળશી ગઢવી
👉🏿 લોકવાર્તા
🎯 કવિ કાન્ત
👉🏿 ખંડકાવ્ય
✅ સાહિત્યમાં પ્રથમ
🎯 આત્મકથા
👉🏿 મારી હકીકત (નર્મદ)
🎯 ઈતિહાસ
👉🏿 ગુજરાતનો ઈતિહાસ (પ્રાણલાલ એદલજી ડોસા)
🎯 સામાજિક નવલકથા
👉🏿 સાસુ વહુની લડાઈ ( મહીપતરામ નીલકંઠ)
🎯 નવલકથા
👉🏿 કરણઘેલો (નંદશંકર મહેતા)
🎯 શબ્દકોશ
👉🏿 નર્મકોષ ( નર્મદ)
🎯 અનુવાદીત નાટક
👉🏿 લક્ષ્મી
🎯 પ્રબંધ
👉🏿 કાન્હાડે પ્રબંધ (પદ્મનાભ)
🎯 મહાનવલ
👉🏿 સરસ્વતીચંદ્ર (ગોવર્ધનરામ ત્રિપાઠી)
🎯 સોનેટ
👉🏿 ભણકારા (બળવંતરાય ઠાકોર)
🎯 ગુજરાતી વર્તમાનપત્ર
👉🏿 મુંબઈ સમાચાર ( ફરદુનજી નર્જબાન)
🎯 મૌલિક હાસ્યરસિક નાટક
👉🏿 મ્થ્યાભિમાન (દલપતરામ)
🎯 પદ્યવાર્તા
👉🏿 હંસરાજ વચ્છરાજ ચઉપઈ (વિજયભદ્રસૂરિ)
🎯 આખ્યાન
👉🏿 સુદામાચરિત્ર (નરસિંહમેહતા)
🎯 કરુણપ્રશસ્તિ કાવ્ય
👉🏿 ફાર્બસ વિરહ (દલપતરામ)
✅ સાહિત્યકારનો જન્મ
🎯 હેમચંદ્રાચાર્ય
👉🏿 ધંધુકા (અમદાવાદ)
🎯 નરસિંહ મહેતા
👉🏿 તળાજા (ભાવનગર)
🎯 મીરાંબાઈ
👉🏿 મેડતા (રાજસ્થાન)
🎯 દયારામ
👉🏿 ડભોઈ (વડોદરા)
🎯 ગોવર્ધનરામ ત્રિપાઠી
👉🏿 નડિયાદ (ખેડા)
🎯 સુરસિંહજી ગોહિલ
👉🏿 લાઠી (અમરેલી)
🎯 રણિજીતરામ વાવાભાઈ મહેતા
👉🏿 સુરત
🎯 કાકાસાહેબ કાલેલકર
👉🏿 સતારા (મહારાષ્ટ્ર)
🎯 સુરેશ દલાલ
👉🏿 થાણે (મહારાષ્ટ્ર)
🎯 અસાઈત ઠાકર
👉🏿 સિદ્ધપુર (પાટણ)
🎯 અખો
👉🏿 જેતલપુર (અમદાવાદ)
🎯 પ્રોમાનંદ
👉🏿 વડોદરા
🎯 સહજાનંદ સ્વામી
👉🏿 છપૈયા (અયોધ્યા)
🎯 દલપતરામ
👉🏿 વઢવાણ (સુરેન્દ્રનગર)
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🎯 સિંધુડો - ઝલેરચંદ મેઘાણી
🎯 ધીંગામસ્તી- સુરેશ દલાલ
🎯 આંગતુક- ધીરુબહેન પટેલ
🎯 હંસાઉલી- અસાઈત ઠાકર
🎯 ચંપક ચાલીસા- લાભશંકર ઠાકર
🎯 આંગળિયાત- જોસેફ મેકવાન
🎯 સરસ્વતીચંદ્ર- ગોવર્ધનરામ ત્રિપાઠી
🎯 તારીખનું ઘર- સુરેશ દલાલ
🎯 માનવીની ભવાઈ- પન્નાલાલ પટેલ
🎯 ઈટ્ટા કિટ્ટા- સુરેશ દલાલ
🎯 લોહીની સગાઈ- ઈશ્વર પેટલીદકર
🎯 ગઠરિયા શ્રેણી- વિનોદ ભટ્ટ
🎯 ઈસપના પાત્રો- ગિજુભાઈ બધેકા
🎯 મિથ્યાભિમાન- કવિ દલપતરામ
🎯 સમૂળી ક્રાંતિ- કિશોરલાલ મશરૂવાળા
🎯 અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ- નારાયણ દેસાઈ
🎯 માણસાઈના દીવા- ઝવેરચંદ મેઘાણી
🎯 અલગારી રખડપટ્ટી- રસિક ઝવેરી
🎯 પાટણની પ્રભુતા- કનૈયાલાલ મુનશી
🎯 કેન્દ્ર અને પરીઘ- યશવંત શુક્લ
🎯 અમૃતા- રઘુવીર ચૌધરી
🎯 સત્યના પ્રયોગો- ગાંધીજી
🎯 શર્વિલક- રસિકલાલ પરીખ
🎯 જનમટીપ- ઈશ્વર પેટલીદકર
🎯 ભદ્રંભદ્ર- રમણભાઈ નીલકંઠ
🎯 એક ઉંદર અને જદુનાથ- લાભશંકર ઠાકર
🎯 સાત પગલા આકાશમાં- કુંદનિકા કાપડિયા
🎯 અંધારી ગલીમાં સફેદ ટપકા- હ્માંશી શેલત
🎯 નિશીથ- ઉમાશંકર જોષી
🎯 ધ્વનિ- રાજેન્દ્ર શાહ
🎯 માધવ ક્યાંય નથી મધુવનમાં- હરિન્દ્ર દવે
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🎯 બંગાળના પ્રથમ ગવર્નર
👉🏿 રોબર્ટ ક્લાઈવ
🎯 બંગાળના પ્રથમ ગવર્નર જનરલ
👉🏿 વોરન હેસ્ટિંગસ
🎯 ભારતનો પ્રથમ ગવર્નર જનરલ
👉🏿 લોર્ડ વિલિયમ બેન્ટિંગ
🎯 ભારતનો પ્રથમ વાઈસરોય
👉🏿 લોર્ડ કેનિંગ
🎯 સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ
👉🏿 લોર્ડ માઉન્ટ બેટન
🎯 સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર
👉🏿 સી. રાજગોપાલચારી
🎯 બંધારણની રચનાની સૌપ્રથમ માંગ
👉🏿 માનવેન્દ્રનાથ રોય
🎯 બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ
👉🏿 ડો. સચ્ચિદાનંદ સિંહ
🎯 બંધારણ સભાના કાયમી અધ્યક્ષ
👉🏿 ડો. રાજેન્દ્ર પ્રસાદ
🎯 બંધારણ બનાવવામાં લાગેલો સમય
👉🏿 ૨ વર્ષ, ૧૧ મહિના, ૧૮ દિવસ
👉🏿 (૧૧ સત્ર અને ૧૬૬ બેઠકો)
🎯મુસદ્દા (પ્રારુપ, ખરડા(Drafting) ) સમિતિના અધ્યક્ષ
👉🏿 ડો. બાબાસાહેબ આંબેડકર
🎯 જન ગણ મનના રચયિતા
👉🏿 રવીન્દ્રનાથ ટાગોર
👉🏿 તત્વબોધિની પત્રિકામાં ‘ભારત ભાગ્ય વિધાતા’ શિર્ષકથી પ્રકાશિત
🎯 વંદેમાતરમના રચયિતા
👉🏿 બંક્મચંદ્ર ચટ્ટોપાધ્યાય
👉🏿 આનંદમઠ નવલકથામાંથી લેવાયેલુ છે
🎯 રાષ્ટ્રીય પંચાગનો સ્વીકાર
👉🏿 ૨૨ માર્ચ, ૧૯૫૭ (જો લીપ યર હોય તો ૨૧ માર્ચે શરૂ થાય)
🎯 બંધારણને સમજવાની ચાવી
👉🏿 આમુખ
🎯 રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ
👉🏿 ફઝલ અલી
🎯 ભાષાને આધારે રચાયેલ પ્રથમ રાજ્ય
👉🏿 આંધ્ર પ્રદેશ
🎯 હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા
👉🏿 ૬
🎯 રિટ કેટલી છે
👉🏿 ૫
👉🏿 બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus)
👉🏿 પરમાદેશ (Mandamus)
👉🏿 પ્રતિષેધ (Prohibition)
👉🏿 ઉત્પ્રેક્ષણ (Certiorari)
👉🏿 અધિકાર પૃચ્છા
🎯 મૂળભૂત ફરજોની સંખ્યા
👉🏿 ૧૧
🎯 મૂળભૂત ફરજો ક્યા ભાગમાં છે
👉🏿 ૪(A)
🎯 રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉકેલ
👉🏿 સુપ્રીમ કોર્ટ દ્રારા
🎯 રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવા જરૂરી ઉંમર
👉🏿 ૩૫ વર્ષ
🎯 રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદારમંડળમાં સમાવેશ
👉🏿 લોકસભા, રાજ્યસભા, ૨૯ રાજ્યોની અને દિલ્હી, પુડ્ડુચેરી વિધાનસભાના સભ્યોનો સમાવેશ
🎯 રાષ્ટ્રપતિને શપથ
👉🏿 સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધિશ દ્રારા
🎯 રાષ્ટ્રપતિનો પગાર
👉🏿 ૫ લાખ
🎯 રાષ્ટ્રપતિ દ્રારા રાજ્યસભામાં કેટલા નિષ્ણાંત વ્યક્તિઓની નિમણૂક કરશે
👉🏿 ૧૨
🎯 ભારતીય સેનાની ત્રણેય પાંખના વડા
👉🏿 રાષ્ટ્રપતિ
🎯 રાષ્ટ્રપતિનું ખાલી પદ કેટલા સમયમાં ભરાઈ જવું જોઈએ
👉🏿 ૬ મહિના
🎯 મંત્રીમંડળ વ્યકિતગત રીતે જવાબદાર
👉🏿 રાષ્ટ્રપતિને
🎯 મંત્રીપરિષદ સામૂહિક રીતે જવાબદાર
👉🏿 લોકસભાને
🎯 મંત્રીમંડળની વધુમાં વધુ સભ્ય સંખ્યા
👉🏿 ગૃહના કુલ સભ્યોના ૧૫% થી વધુ નહીં અને ૧૨ સભ્યોથી ઓછી નહીં.
🎯 સંસદ એટલે
👉🏿 રાષ્ટ્રપતિ + રાજ્યસભા + લોકસભા
🎯 રાજ્યસભામાંથી દર વર્ષે નિવૃત થતાં સભ્ય
👉🏿 ૧/૩
🎯 રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ
👉🏿 ૬ વર્ષ
🎯 અખિલ ભારતીયો સેવાઓ
👉🏿 IAS, IPS, IFS
🎯 રાજ્યસભાના સભ્ય બનવા જરૂરી ઉંમર
👉🏿 ૩૦ વર્ષ
🎯 લોકસભા અને વિધાનસભાના સભ્ય બનવા જરૂરી ઉંમર
👉🏿 ૨૫ વર્ષ
🎯 ગૃહોના બે બેઠક વચ્ચે કેટલા મહિનાથી વધુ અંતર ન હોવું જોઈએ
👉🏿 ૬ મહિના
🎯 ગૃહોના કોરમની સંખ્યા
👉🏿 ૧/૧૦
🎯 લોકસભા અધ્યક્ષ પોતાનું રાજીનામું
👉🏿 ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને આપે
🎯 લોક સભાના પ્રથમ અધ્યક્ષ
👉🏿 ગણેશ વાસુદેવ માવળંકર
🎯 નાણાં ખરડો છે કે નહીં, કોણ નક્કી કરશે
👉🏿 લોકસભા અધ્યક્ષ
🎯 જાહેર હિસાબ સમિતિના સભ્ય
👉🏿 ૨૨ (૧૫ લોકસભા + ૭ રાજ્યસભા)
🎯 વિરોધ પક્ષના નેતાનો દરજ્જો
👉🏿 કેબિનેટ કક્ષાના મંત્રી સમાન
🎯 રાજ્યપાલની નિમણૂક
👉🏿 રાષ્ટ્રપતિ દ્રારા
🎯 રાજ્યપાલને શપથ
👉🏿 જે તે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્રારા
🎯 રાજ્યપાલ બનવા જરૂરૂ ઉંમર
👉🏿 ૩૫ વર્ષ
🎯 રાજ્ય યોજના બોર્ડના અધ્યક્ષ
👉🏿 મુખ્યમંત્રી
🎯 લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા
👉🏿 ૫૫૨(હાલમાં ૫૪૫)
🎯 રાજ્યસભાની મહત્તમ સંખ્યા
👉🏿 ૨૫૦ (હાલમાં ૨૪૫)
🎯વિધાનસભાની મહત્તમ, લઘુતમ સભ્ય સંખ્યા
👉🏿 ૫૦૦, ૬૦
🎯 સુપ્રીમ કોર્ટની સ્થાપના
👉🏿 ૨૮ જાન્યુઆરી, ૧૯૫૦
🎯 સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટનાં જજની નિમણૂક
👉🏿 રાષ્ટ્રપતિ
🎯 સુપ્રીમ કોર્ટના જજની નિવૃતિ વય
👉🏿 ૬૫
🎯 જિલ્લા જજની નિમણૂક
👉🏿 રાજ્યપાલ
🎯 પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર
👉🏿 સુકુમાર સેન
🎯 દેશના પ્રથમ કાયદા અધિકારી
👉🏿 એટર્ની જનરલ
🎯 દેશના પ્રથમ એટર્ની જનરલ
👉🏿 એમ.સી. સેતલવાડ
🎯 રાજ્યના સૌથી મોટા કાયદા અધિકારી
👉🏿 એડ્વોકેટ જનરલ
🎯 પ્રથમ નાણા પંચના અધ્યક્ષ
👉🏿 કે.સી. નિયોગી
🎯 લોકપાલ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર
👉🏿 એલ.એમ. સિંઘવી
🎯 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા
👉🏿 લોર્ડ રિપન
🎯 જિલ્લા પંચાયતનો મહેસૂલી અધિકારી
👉🏿 કલેક્ટર (DM)
🎯 લઘુ બંધારણ તરીકે ઓળખાતો સુધારો
👉🏿 ૪૨ મો
🎯 કલમ-૨
👉🏿 નવા રાજ્યનો ભારત સંઘમાં પ્રવેશ
🎯 કલમ-૩
👉🏿 નવા રાજ્યની રચના અથવા નામ, સીમામાં પરિવર્તન
🎯 કલમ-૧૪
👉🏿 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ
🎯 કલમ-૧૭
👉🏿 અસ્પૃશ્યતાનો અંત
🎯 કલમ-૨૪
👉🏿 બાળમજૂરી ઉપર પ્રતિબંધ
🎯 કલમ-૩૨
👉🏿 બંધારણીય ઈલાજોનો અધિકાર
👉🏿 બંધારણનો આત્મા કહ્યો આંબેડકરે
🎯 કલમ-૪૦
👉🏿 ગ્રામ પંચાયતોની સ્થાપના
🎯 કલમ-૫૧(A)
👉🏿 મૂળભૂત ફરજો
🎯 કલમ-૫૨
👉🏿 ભારતનો રાષ્ટ્રપતિ
🎯 કલમ-૫૮
👉🏿 રાષ્ટ્રપતિ પદની લાયકાત
🎯 કલમ-૬૪
👉🏿 ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ રાજ્યસભામાં સભાપતિ
🎯 કલમ-૭૨
👉🏿 રાષ્ટ્રપતિને સજા માફ કરવાની સતા
🎯 કલમ-૧૨૩
👉🏿 રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સતા
🎯 કલમ-૧૨૪
👉🏿 સુપ્રિમ કોર્ટની સ્થાપના
🎯 કલમ-૧૪૩
👉🏿 રાષ્ટ્રપતિને સુપ્રિમ કોર્ટની સલાહ લેવાની સત્તા
🎯 કલમ-૨૧૩
👉🏿 રાજ્યપાલને વટહુકમની સત્તા
🎯 કલમ-૨૧૪
👉🏿 રાજ્યમાં હાઈકોર્ટની સ્થાપના
🎯 કલમ-૨૮૦
👉🏿 નાણા પંચની જોગવાઈ
🎯 કલમ-૩૦૦(A)
👉🏿 મિલકત ધરાવવાનો કાનૂની (કાયદાકીય) અધિકાર
🎯 કલમ-૩૨૪
👉🏿 ચૂંટણી પંચ
🎯 કલમ-૩૩૧
👉🏿 લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રારા ૨ એંગ્લો ઈન્ડિયનની નિમણૂક
🎯 કલમ-૩૩૩
👉🏿 રાજ્યપાલ દ્રારા વિધાનસભામાં ૧ એંગ્લો ઈન્ડિયનની નીમણૂક
🎯 કલમ-૩૪૩
👉🏿 દેશની રાજભાષા દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દી
🎯 કલમ-૩૫૨
👉🏿 યુદ્ધ જેવી પરિસ્થિતિમાં, બાહ્ય આક્રણમણ, અશાંતિના કારણોસર રાષ્ટ્રપતિ દ્રારા કટોકટી
🎯 કલમ-૩૫૬
👉🏿 રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન
🎯 કલમ-૩૬૮
👉🏿 બંધારણીય સુધારાની જોગવાઈ
🎯 કલમ-૩૭૦
👉🏿 જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો
🎯ગુજરાતના ઉદ્ઘાટક
👉🏿 રવિશંકર મહારાજ
🎯 પ્રથમ રાજ્યપાલ ગુજરાત
👉🏿 મહેંદી નવાઝ જંગ
🎯 ગુજરાત વિધાનસભાની બેઠકો
👉🏿 ૧૮૨
🎯 ગુજરાત લોકસભાની બેઠકો
👉🏿 ૨૬
🎯 ગુજરાત રાજ્ય સભાની બેઠકો
👉🏿 ૧૧
🎯 ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ
👉🏿 કલ્યાણજી મહેતા
🎯 પ્રથમ ગુજરાતી વડા પ્રધાન
👉🏿 મોરારજી દેસાઈ
🎯 લોથલનો જિલ્લો
👉🏿 અમદાવાદ (તા. ધોળકા)
🎯 ધોળાવીરાનો જિલ્લો
👉🏿 કચ્છ (તા. ભચાઉ)
🎯 દ્રારવતી તરીકે જાણીતું શહેર
👉🏿 દ્રારકા
🎯 યાદવાસ્થળી, ભાલકાતીર્થ જાણીતા સ્થળો
👉🏿 ગીર-સોમનાથ (પ્રભાસ પાટણ)
🎯 સમ્રાટ અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્તન્ શિલાલેખ
👉🏿 ગિરનાર
🎯 સમ્રાટ અશોકનો શિલાલેખ સૌપ્રથમ ઉકેલનાર
👉🏿 જેમ્સ પ્રિન્સેપ
🎯 વલ્લભી વિદ્યાપીઠના સ્થાપક
👉🏿ધરસેન
🎯 સમ્રાટ અશોકનો શિલાલેખ ઉકેલનાર ગુજરાતી
👉🏿 ભગવાનલાલ ઈન્દ્રજી
🎯 ગુપ્તકાળમાંથી મૈત્રક વંશના સ્થાપક
👉🏿 સેનાપતી ભટાર્ક
🎯 ચાવડા વંશના સ્થાપક
👉🏿 વનરાજ ચાવડા
🎯 સોલંકી વંશના સ્થાપક
👉🏿 મૂળરાજ સોલંકી
🎯 કર્ણાવતી નગરના સ્થાપક
👉🏿 કર્ણદેવ સોલંકી
🎯 પાટણમાં રાણીનું વાવનું નિર્માણ કરાવનાર
👉🏿 રાણી ઉદયમતી
🎯 સિદ્ધરાજ જયસિંહનો જન્મ
👉🏿 પાલનપુર
🎯 ગુજરાતનો અશોક
👉🏿 કુમારપાળ
🎯 વાઘેલાવંશનો સ્થાપક
👉🏿 વિસલદેવ વાઘેલા
🎯 છેલ્લો હિન્દુ અને રાજપુત રાજા
👉🏿 કર્ણદેવ વાઘેલા (રાયકરણ)
🎯 ભવાઈની વેશના પિતા
👉🏿 અસાઈત ઠાકર
🎯 ભવાઈમાં સૌથી જૂનો વેશ
👉🏿 રામદેવપીરનો વેશ
🎯 ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો
👉🏿 આલપ ખાન
🎯 અમદાવાદના સ્થાપક
👉🏿 નાસુરુદીન અહમદશાહ
🎯 અહમદનગર વસાવનાર
👉🏿 નાસુરુદીન અહમદશાહ
🎯 કાંકરિયા તળાવની રચના કરાવનાર
👉🏿 કુત્બુદીન અહમદશાહ
🎯 ગુજરાતનો અકબર
👉🏿 મહંમદ બેગડો
🎯 ચાંપાનેર અને જૂનાગઢ બે ગઢ જીતનાર
👉🏿 મહંમદ બેગડો
🎯 સંત સુલતાન તરીકે ઓળખ
👉🏿 મુઝફ્ફરશાહ બીજો
🎯 કુરાનની નકલ કરવાનો શોખ
👉🏿 મુઝફ્ફરશાહ બીજો
🎯 ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાંખનાર
👉🏿 અકબર (૧૫૭૨,૭૩)
🎯 ગુજરતનો પ્રથમ મુઘલ સૂબો
👉🏿 મિર્ઝા અઝીઝ કોકા
🎯 અમદાવાદને ધૂળિયૂં શહેર કહેનાર
👉🏿 જહાંગીર
🎯 ઔરંગઝેબનો જન્મ
👉🏿 દાહોદ
🎯 ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વેપાર કરવાની છૂટ
👉🏿 જહાગીર દ્રારા
🎯 શિવાજી દ્રારા સૌપ્રથમ સુરત લૂંટાયું
👉🏿 ૧૬૬૪
🎯 ગુજરાતમાં ૧૮૫૭ના વિપ્લવની શરૂઆત
👉🏿 અમદાવાદથી (સિપાઈઓ દ્રારા)
🎯 ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક
👉🏿 એલેકઝાન્ડર ફાર્બસ(૧૮૪૮)
🎯 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક
👉🏿 એ.ઓ. હ્યુમ (૧૮૮૫)
🎯 ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક
👉🏿 ગાંધીજી (૧૯૨૦)
🎯 ગાંધીજી ભારત પરત ફર્યા
👉🏿 ૧૯૧૫
🎯 ગાંધીજી દ્રારા અમદાવાદમાં મિલ-મજૂર હડતાળનું નામ
👉🏿 ધર્મયુદ્ધ
🎯 સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસસ્થાન
👉🏿 હ્રદયકુંજ
🎯 ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ
👉🏿 ખેડા સત્યાગ્રહ
🎯 ડુંગળી ચોરનું ઉપનામ
👉🏿 મોહનલાલ પંડ્યા
🎯 હૈડિયાવેરો સામે થયેલો સત્યાગ્રહ
👉🏿 બોરસદ સત્યાગ્રહ (૧૯૨૩)
🎯 વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યુ
👉🏿 બારડોલી સત્યાગ્રહ
🎯 દાંડીકૂચનો સમયગાળો
👉🏿 ૧૨ માર્ચ- ૫ એપ્રિલ, ૧૯૩૦
🎯 દાંડીકૂચ કઈ ચળવળનો ભાગ
👉🏿 સવિનય કાનૂન ભંગ ચળવળ
🎯 ઝવેરચંદ મેઘાણીએ ક્યા પ્રસંગે છેલ્લો કટોરો ઝેરનો લખ્યું
👉🏿 ગાંધીજી અને બીજી ગોળમેજી પરિષદ
🎯 કરેંગે યા મરેંગે નું સૂત્ર
👉🏿 ગાંધીજી (હિન્દ છોડો આંદોલન)
🎯 દાંડી કૂચનું અંતર
👉🏿 ૩૮૫ કિમી (૨૪૧ માઈલ)
🎯 આઝાદી સમયે ભારતના રજવાડોઓની સંખ્યા
👉🏿 ૫૬૨ (ભારત)
👉🏿 ૩૬૬ (ગુજરાત), ૨૨૨ (સૌરાષ્ટ્ર)
🎯 વંદે માતરમ દૈનિકના તંત્રી
👉🏿 શામળદાસ ગાંધી
🎯 જન્મભૂમિ દૈનિકના તંત્રી
👉🏿 અમૃતલાલા શેઠ
🚨 ગુજરાતની ભૂગોળ
🎯 સૌથી ઊંચો પર્વત
👉🏿 ગિરનાર
🎯 એકમાત્ર ગિરિમથક
👉🏿 સાપુતારા
🎯 કચ્છનો સૌથી ઊંચો ડુંગર
👉🏿 કાળો ડુંગર
🎯 ઉનાથી ચોરવાડનો પ્રદેશ
👉🏿 લીલી નાધેર
🎯 માણાવદરથી નવી બંદરનો પ્રદેશ
👉🏿 ઘેડ
🎯 બેટદ્રારકાથી શંખોદ્રાર બેટનો પ્રદેશ
👉🏿 દારૂકાવન
🎯 ભાવનગર જિલ્લાનો પ્રદેશ
👉🏿 ગોહિલવાડ
🎯 સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રદેશ
👉🏿 ઝાલાવાડ
🎯 જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ
👉🏿 સોરઠ
🎯 દેવભૂમી દ્રારકા જિલ્લાનો પ્રદેશ
👉🏿 હાલાર
🎯 કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો વિસ્તાર
👉🏿 વાગડનું મેદાન
🎯 પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાતનો ભાગ
👉🏿 આનર્ત
🎯 પ્રાચીન સમયમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનો ભાગ
👉🏿 લાટ
🎯 ઘઉંના ઉત્પાદન માટે જાણી તો વિસ્તાર
👉🏿 ભાલ
🎯 બનાસકાંઠા જિલ્લાનો અર્ધરણ વિસ્તાર
👉🏿 ગોઢા
🎯 સુવર્ણ પર્ણની ભૂમિ
👉🏿 ચરોતર
🎯 કપાસ ઉત્પાદન માટે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ
👉🏿 કાનમ
🎯 સાત નદીઓનો સંગમ
👉🏿વૌઠા
🎯 પૂરના મેદાનો
👉🏿 દક્ષિણ ગુજરાતના મેદાનો
🎯 મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર
👉🏿 કંડલા
🎯 રાજ્યના પ્રવાસન એમ્બેસેડર
👉🏿 અમિતાભ બચ્ચન
🎯 નર્મદા નદી ગુજરતમાં પ્રવેશે છે
👉🏿 હાંફેશ્વર સ્થળેથી
🎯 સરદાર સરોવર બંધની ઊંચાઈ
👉🏿 ૧૩૮.૬૮ મીટર
🎯 ગુજરાતમાંથી ઉદ્ભવી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી
👉🏿 ભાદર (૧૯૪ કિમી)
🎯 નળસરોવરનો સૌથી મોટો ટાપુ
👉🏿 પાનવડ
🎯 ગુંદર માટે ઉપયોગી વૃક્ષ
👉🏿 બાવળ, ખેર
🎯 કાથા માટે ઉપયોગી વૃક્ષ
👉🏿 ખેર
🎯 કાગળ બનાવવા માટે ઉપયોગી વૃક્ષ
👉🏿 વાંસ
🎯 બીડી બનાવવા માટે ઉપયોગી વૃક્ષ
👉🏿 ટીમરૂં
🎯 દીવાસળી બનાવવા માટે ઉપયોગી વૃક્ષ
👉🏿 શીમળાનું
🎯 પડિયા કે પતરવેલિયા બનાવવા ઉપયોગી વૃક્ષ
👉🏿 ખાખરાના પાન
🎯 ચારકોલના ઉત્પાદન માટે ઉપયોગી વૃક્ષ
👉🏿 ગાંડો બાવળ
🎯 આલ્કોહોલ બનાવવા માટે ઉપયોગી વૃક્ષ
👉🏿 મહુડો
🎯 વખણાતી ગાય
👉🏿 ગીર ગાય, ડાંગી અને કાંકરેજી ગાય
🎯 વખણાતી ભેંસ
👉🏿 જાફરાબાદી
🎯 મચ્છરોને કાબૂમાં રાખવા ઉપયોગી માછલી
👉🏿 ગમ્બુશિયા, ગપ્પી
🎯 સૌથી વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ
👉🏿 સુરત, આણંદ, ખેડા
🎯 સૌથી ઓછો રાસાયણિક ખાતરનો ઉપયોગ
👉🏿 ડાંગ
🎯 કાપડ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થા
👉🏿 ATIRA (અમદાવાદ)
🎯 બેવડી ઈક્કત શૈલીનો પ્રયોગ
👉🏿 પટોડામાં
🎯 એકપણ ટાંકો લીધા વગર તૈયાર થતી રૂની રજાઈ
👉🏿 સુજની
🎯 ખનિજ સંપત્તિની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે
👉🏿 અકીક, બોક્સાઈટ, ચિનાઈ માટી, ચૂનાનો પથ્થર, ફ્લોરસ્પાર, ફાયર ક્લે
👉🏿 સૂત્ર- AB CC FF
🎯 ગુજરાતમાં સૌપ્રથમ ખનીજતેલ મળી આવ્યુ
👉🏿 લુણેજ (આણંદ-૧૯૫૮)
🎯 સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો
👉🏿 ૨૬ જાન્યુઆરી, ૧૯૯૧ (અમદાવાદ)
🎯 ભારતનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ
👉🏿 ચંદ્રાસણ (મેહસાણા)
🎯 ઘોઘા-દહેજ વચ્ચે શરૂ થનારી સર્વિસ
👉🏿 રો રો ફેરી સર્વિસ
🎯 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર
👉🏿 વડોદરા (૧૯૩૯)
🎯 પોલીશ કામ માટે જાણીતાં શહેરો
👉🏿 ખંભાત અને જામનગર
🎯 ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ
👉🏿 મોઢેરા
🎯 તાના રીરી સંગીત મહોત્સવ
👉🏿 વડનગર
🎯 ડાંગ દરબાર
👉🏿 આહ્વા
🎯 મેઘાણી મહોત્સવ
👉🏿 બોટાદ
🎯 કાંકરિયા કાર્નિવલ
👉🏿 અમદાવાદ
🎯 આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
👉🏿 અમદાવાદ
🎯 કચ્છ રણોત્સવ
👉🏿 કચ્છ (ધોરડો રણ)
🎯 વસંતોત્સવ
👉🏿 ગાંધીનગર
🎯 ગોળ ગધેડાનો મેળો
👉🏿 જેસવાડા (દાહોદ)
🎯 પલ્લીનો મેળો
👉🏿 રૂપાલ (ગાંધીનગર)
🎯 ગાય ગોહરીનો મેળો
👉🏿 ગરબાડા (દાહોદ)
🎯 ઝૂંડનો મેળો
👉🏿 ચોરવાડ (જૂનાગઢ)
🎯 ફાગવેલનો મેળો
👉🏿 ફાગવેલ (ખેડા)
🎯 ભાડભૂતનો મેળો
👉🏿 ભાડભૂત (ભરૂચ)
🎯 માધમેળો
👉🏿 ભરૂચ
🎯 પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિદેતા ગુજરાતી
👉🏿 ઉમાશંકર જોષી (નિશીથ)
🎯 પ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા ગુજરાતી
👉🏿 મહાદેવભાઈ દેસાઈ
🎯 પ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર વિજેતા
👉🏿 રાજેન્દ્ર શાહ
🎯 પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા
👉🏿 ઝવેરચંદ મેઘાણી
🎯 પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર વિજેતા
👉🏿 વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
🎯 પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા
👉🏿 જ્યોતીન્દ્ર દવે
🎯 પ્રથમ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા
👉🏿 ગગનવિહારી મહેતા
🎯 પ્રથમ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા
👉🏿 વી.એલ. મહેતા
🎯 પ્રથમ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા
👉🏿 શ્રીમતી ભાગ મહેતા
🎯 ગુજરાત સરકારનો રમત-ગમત ક્ષેત્રે ૧ લાખ રૂપિયાનો પુરસ્કાર
👉🏿 અંબુભાઈ પુરાણી પુરસ્કાર
#Constable Quiz 1️⃣2️⃣
👮♀️ MISSION CONSTABLE 👮♀️
🎯 ગુજરાત કલા સંઘ
👉🏿 રવિશંકર રાવળ
🎯 કિસાન મજદૂર લોક પક્ષ (કિમલોપ)
👉🏿 ચીમનભાઈ પટેલ
🎯 અમૂલ ડેરી
👉🏿 ત્રિભોવનદાસ પટેલ
🎯 સસ્તુ સાહિત્ય
👉🏿 ભિક્ષુ અખંડાનંદ
🎯 ઈન્ડિયન નેશનલ થિયેટર
👉🏿 દામુભાઈ ઝવેરી
🎯 દર્પણ એકેડેમી
👉🏿 મૃણાલિની સારાભાઈ
🎯 અમદાવાદ એજ્યુકેશન સોસાયટી
👉🏿 કસ્તુરભાઈ લાલભાઈ
🎯 લોકભારતી સંસ્થા
👉🏿 નાનાભાઈ ભટ્ટ
🎯 સેલ્ફ એમ્પલોયમેન્ટ વુમેન એસોસિએશન
👉🏿 ઈલા ભટ્ટ
🎯 ભારતીય વિદ્યાભવન, સાહિત્ય સંસદ
👉🏿 કનૈયાલાલ મુનશી
🎯 ગાંધર્વ નિકેતન
👉🏿 પંડિત ઓમકારનાથ ઠાકુર
🎯 ભીલ સેવા મંડળી
👉🏿 ઠક્કરબાપા
✅ જિલ્લાઓના મુખ્ય મથક
🎯 કચ્છ- ભૂજ
🎯 બનાસકાંઠા- પાલનપુર
🎯 અરવલ્લી- મોડાસા
🎯 પંચમહાલ- ગોધરા
🎯 તાપી- વ્યારા
🎯 સાબરકાંઠા- હિંમતનગર
🎯 દેવભૂમિ દ્રારકા- ખંભાળિયા
🎯 ગીર સોમનાથ- વેરાવળ
🎯 મહીસાગર- લુણાવાડા
🎯 ખેડા- નડિયાદ
🎯 નર્મદા- રાજપીપળા
🎯 ડાંગ- આહ્વા
✅ નવા જિલ્લા બન્યા
🎯 બોટાદ- અમદાવાદ+ભાવનગર
🎯 દેવભૂમિ દ્રારકા- જામનગર
🎯 ગીર-સોમનાથ- જૂનાગઢ
🎯 મોરબી- રાજકોટ+જામનગર+સુરેન્દ્રનગર
🎯 અરવલ્લી- સાબરકાંઠા
🎯 મહીસાગર- પંચમહાલ+ખેડા
🎯 છોડાઉદેપુર વડોદરા
✅ સાહિત્યકારોના તખલ્લુસ
🎯 મૂછાળી માં
👉🏿 ગિજુભાઈ બધેકા
🎯 ઈવા ડેવ
👉🏿 પ્રફુલ્લ દવે
🎯 શૂન્ય પાલનપુરી
👉🏿 અલીખાન બલોચ
🎯 માય ડિયર જયુ
👉🏿 જયંતીલાલ ગોહેલ
🎯 ચકોર
👉🏿 બંસીલાલ વર્મા
🎯 પુનર્વસુ
👉🏿 લાભશંકર ઠાકર
🎯 શયદા
👉🏿 હરજી લવજી દામાણી
🎯 લોકાયતસૂરિ
👉🏿 રઘુવીર ચૌધરી
🎯 ઠોઠ નિશાળિયો
👉🏿 બકુલ ત્રિપાઠી
🎯 ઈર્શાદ
👉🏿 ચીનુભાઈ મોદી
🎯 ધૂમકેતુ
👉🏿 ગૌરીશંકર જોષી
🎯 કલાપી
👉🏿 સુરસિંહજી ગોહિલ
🎯 જિપ્સી
👉🏿 કિશનસિંહ ચાવડા
🎯 સુન્દરમ
👉🏿ત્રિભુવનદાસ લુહાર
🎯 બેફામ
👉🏿 બરકતઅલી વિરાણી
🎯 સ્નેહરશ્મિ
👉🏿 ઝીણાભાઈ દેસાઈ
🎯 બેકાર
👉🏿 ઈબ્રાહિમ પટેલ
🎯 ઉશનસ્
👉🏿 નટવરલાલ પંડ્યા
🎯 ઘનશ્યામ
👉🏿 કનૈયાલાલ મુનશી
🎯 કાન્ત
👉🏿 મણિશંકર ભટ્ટ
🎯 ફિલસૂક
👉🏿 ચિનુભાઈ પટવા
🎯 મકરંદ
👉🏿 રમણભાઈ નીલકંઠ
🎯 વનમાળી વાંકો
👉🏿 દેવેન્દ્ર ઓઝા
🎯 વાસુકિ
👉🏿 ઉમાશંકર જોષી
🎯 સવ્યસાચી
👉🏿 ધીરુભાઈ ઠાકર
🎯 સેહેની
👉🏿 મનુભાઈ ત્રિવેદી
🎯 જય ભિખ્ખુ
👉🏿 બાલાભાઈ દેસાઈ
🎯 દર્શક
👉🏿 મનુભાઈ પંચોળી
🎯 દ્રિરેફ, શેષ, સ્વૈર વિહારી
👉🏿 રામનારાયણ પાઠક
🎯 સોપાન
👉🏿 મોહનલાલ મહેતા
🎯 નંદ સામવેદી, દક્ષ પ્રજપતિ
👉🏿 ચંદ્રકાન્ત શેઠ
🎯 નરસિંહ મહેતા
👉🏿 પ્રભાતિયા (પદ)
🎯 પ્રેમાનંદ
👉🏿 આખ્યાન
🎯 શામળ
👉🏿 પદ્યવાર્તા
🎯 દયારામ
👉🏿 ગરબી
🎯 વલ્લભ મેવાળો
👉🏿 ગરબા
🎯 ભોજા ભગત
👉🏿 ચાબખા
🎯 બળવંતરાય ઠાકોર
👉🏿 સોનેટ
🎯 અખો
👉🏿 છપ્પા
🎯 ધીરો
👉🏿 કાફી
🎯 કાકાસાહેબ કાલેલકર
👉🏿 નિબંધ
🎯 ગુણવંત આચાર્ય
👉🏿 દરિયાઈ સાહસકથા
🎯 ગિજુભાઈ બધેકા
👉🏿 બાળસાહિત્ય
🎯 કવિ ન્હાનાલાલ
👉🏿 ઊર્મિકાવ્ય
🎯 મહાદેવભાઈ દેસાઈ
👉🏿 ડાયરી લેખન
🎯 કનૈયાલાલ મુનશી
👉🏿 ઔતિહાસિક નવલકથા
🎯 ઝીણાભાઈ દેસાઈ
👉🏿 હાઈકુ
🎯 પન્નાલાલ પટેલ
👉🏿 જાનીપદ નવલકથા
🎯 મીરાંબાઈ
👉🏿 પદ
🎯 કવિ બોટાદકર
👉🏿 રાસ
🎯 અમૃત ઘાયલ
👉🏿 ગઝલ
🎯 ગૌરીશંકર જોષી
👉🏿 નવલિકા
🎯 રાજેન્દ્ર શાહ
👉🏿 ગીત
🎯 પીંગળશી ગઢવી
👉🏿 લોકવાર્તા
🎯 કવિ કાન્ત
👉🏿 ખંડકાવ્ય
✅ સાહિત્યમાં પ્રથમ
🎯 આત્મકથા
👉🏿 મારી હકીકત (નર્મદ)
🎯 ઈતિહાસ
👉🏿 ગુજરાતનો ઈતિહાસ (પ્રાણલાલ એદલજી ડોસા)
🎯 સામાજિક નવલકથા
👉🏿 સાસુ વહુની લડાઈ ( મહીપતરામ નીલકંઠ)
🎯 નવલકથા
👉🏿 કરણઘેલો (નંદશંકર મહેતા)
🎯 શબ્દકોશ
👉🏿 નર્મકોષ ( નર્મદ)
🎯 અનુવાદીત નાટક
👉🏿 લક્ષ્મી
🎯 પ્રબંધ
👉🏿 કાન્હાડે પ્રબંધ (પદ્મનાભ)
🎯 મહાનવલ
👉🏿 સરસ્વતીચંદ્ર (ગોવર્ધનરામ ત્રિપાઠી)
🎯 સોનેટ
👉🏿 ભણકારા (બળવંતરાય ઠાકોર)
🎯 ગુજરાતી વર્તમાનપત્ર
👉🏿 મુંબઈ સમાચાર ( ફરદુનજી નર્જબાન)
🎯 મૌલિક હાસ્યરસિક નાટક
👉🏿 મ્થ્યાભિમાન (દલપતરામ)
🎯 પદ્યવાર્તા
👉🏿 હંસરાજ વચ્છરાજ ચઉપઈ (વિજયભદ્રસૂરિ)
🎯 આખ્યાન
👉🏿 સુદામાચરિત્ર (નરસિંહમેહતા)
🎯 કરુણપ્રશસ્તિ કાવ્ય
👉🏿 ફાર્બસ વિરહ (દલપતરામ)
✅ સાહિત્યકારનો જન્મ
🎯 હેમચંદ્રાચાર્ય
👉🏿 ધંધુકા (અમદાવાદ)
🎯 નરસિંહ મહેતા
👉🏿 તળાજા (ભાવનગર)
🎯 મીરાંબાઈ
👉🏿 મેડતા (રાજસ્થાન)
🎯 દયારામ
👉🏿 ડભોઈ (વડોદરા)
🎯 ગોવર્ધનરામ ત્રિપાઠી
👉🏿 નડિયાદ (ખેડા)
🎯 સુરસિંહજી ગોહિલ
👉🏿 લાઠી (અમરેલી)
🎯 રણિજીતરામ વાવાભાઈ મહેતા
👉🏿 સુરત
🎯 કાકાસાહેબ કાલેલકર
👉🏿 સતારા (મહારાષ્ટ્ર)
🎯 સુરેશ દલાલ
👉🏿 થાણે (મહારાષ્ટ્ર)
🎯 અસાઈત ઠાકર
👉🏿 સિદ્ધપુર (પાટણ)
🎯 અખો
👉🏿 જેતલપુર (અમદાવાદ)
🎯 પ્રોમાનંદ
👉🏿 વડોદરા
🎯 સહજાનંદ સ્વામી
👉🏿 છપૈયા (અયોધ્યા)
🎯 દલપતરામ
👉🏿 વઢવાણ (સુરેન્દ્રનગર)
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🎯 સિંધુડો - ઝલેરચંદ મેઘાણી
🎯 ધીંગામસ્તી- સુરેશ દલાલ
🎯 આંગતુક- ધીરુબહેન પટેલ
🎯 હંસાઉલી- અસાઈત ઠાકર
🎯 ચંપક ચાલીસા- લાભશંકર ઠાકર
🎯 આંગળિયાત- જોસેફ મેકવાન
🎯 સરસ્વતીચંદ્ર- ગોવર્ધનરામ ત્રિપાઠી
🎯 તારીખનું ઘર- સુરેશ દલાલ
🎯 માનવીની ભવાઈ- પન્નાલાલ પટેલ
🎯 ઈટ્ટા કિટ્ટા- સુરેશ દલાલ
🎯 લોહીની સગાઈ- ઈશ્વર પેટલીદકર
🎯 ગઠરિયા શ્રેણી- વિનોદ ભટ્ટ
🎯 ઈસપના પાત્રો- ગિજુભાઈ બધેકા
🎯 મિથ્યાભિમાન- કવિ દલપતરામ
🎯 સમૂળી ક્રાંતિ- કિશોરલાલ મશરૂવાળા
🎯 અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ- નારાયણ દેસાઈ
🎯 માણસાઈના દીવા- ઝવેરચંદ મેઘાણી
🎯 અલગારી રખડપટ્ટી- રસિક ઝવેરી
🎯 પાટણની પ્રભુતા- કનૈયાલાલ મુનશી
🎯 કેન્દ્ર અને પરીઘ- યશવંત શુક્લ
🎯 અમૃતા- રઘુવીર ચૌધરી
🎯 સત્યના પ્રયોગો- ગાંધીજી
🎯 શર્વિલક- રસિકલાલ પરીખ
🎯 જનમટીપ- ઈશ્વર પેટલીદકર
🎯 ભદ્રંભદ્ર- રમણભાઈ નીલકંઠ
🎯 એક ઉંદર અને જદુનાથ- લાભશંકર ઠાકર
🎯 સાત પગલા આકાશમાં- કુંદનિકા કાપડિયા
🎯 અંધારી ગલીમાં સફેદ ટપકા- હ્માંશી શેલત
🎯 નિશીથ- ઉમાશંકર જોષી
🎯 ધ્વનિ- રાજેન્દ્ર શાહ
🎯 માધવ ક્યાંય નથી મધુવનમાં- હરિન્દ્ર દવે
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
📗ramanandeducation📗
GOVERNMENT JOB UPDATES, BREAKING NEWS, EDUCATIONAL NEWS.
GOVERNMENT JOB UPDATES, BREAKING NEWS, EDUCATIONAL NEWS.
💥💥💥💥💥💥💥💥
📲📲તમામ અપડેટ મેળવવા માટે માત્ર અમારા વોટ્સએપ નંબર *9265878475* આ નંબર પર *JOIN* લખી મેસેજ કરો..માત્ર *5 જ સેકન્ડમા* ગ્રુપ લિંક મળી જશે.
____________________
*💠वधु माहिती माटे 💠*
सब से तेज अपडेट
*👉telegram* https://t.me/ramanandeducation
📲📲તમામ અપડેટ મેળવવા માટે માત્ર અમારા વોટ્સએપ નંબર *9265878475* આ નંબર પર *JOIN* લખી મેસેજ કરો..માત્ર *5 જ સેકન્ડમા* ગ્રુપ લિંક મળી જશે.
____________________
*💠वधु माहिती माटे 💠*
सब से तेज अपडेट
*👉telegram* https://t.me/ramanandeducation
*👉YouTube*
https://www.youtube.com/channel/UCQoA8kc3Em5keW5WoYu0UUg
https://www.youtube.com/channel/UCQoA8kc3Em5keW5WoYu0UUg
*👉instragram*
https://www.instagram.com/invites/contact/?i=qcizjqwnzvys&utm_content=got
https://www.instagram.com/invites/contact/?i=qcizjqwnzvys&utm_content=got