statue of uinity
रामानंद ऐजयुकेशन Gk:
📚 *સવાલ જવાબ & કરંટ ગ્રુપ*📚
〰〰〰〰〰〰〰〰〰〰
🍁🍁 *સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્પેશિયલ*🍁🍁
〰〰〰〰〰〰〰〰〰〰
🎭 સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્વપ્ન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ક્યારે સેવ્યું હતું?
💁🏻♂ *૨૦૦૮*✅
🎭 સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભૂમિપૂજન ક્યારે કરાયું હતું?
💁🏻♂ *૩૧ મી ઓક્ટોબર ૨૦૧૩*✅
🎭 સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા કેટલો સમય લાગ્યો?
💁🏻♂ *૪૨ મહિના (૩.૬ વર્ષ)*✅
🎭 સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે?
💁🏻♂ *૧૮૨ મીટર ૫૯૭ ફૂટ*✅ (બેઝ પરથી ૨૪૦ મીટર/૭૯૦ ફૂટ)
નોંધ:- ગુજરાત વિધાનસભાની બેઠક ૧૮૨ હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ પણ ૧૮૨ મીટર રાખવામાં આવી છે
🎭 સ્ટેચ્યુ ઓફ ડિઝાઈનર કોણ છે?
💁🏻♂ *રામ વી સુથાર*✅
નોંધ:- (તેમણે ૧૯૯૯માં પદ્મશ્રી ૨૦૧૬ માં પદ્મભૂષણ અને ટાગોર એવોર્ડ મળેલો છે)
🎭 સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે લોખંડ કયાંથી મેળવવામાં આવ્યું હતુ?
💁🏻♂ *ખેડૂતોના જુના ઓઝારો માંથી*✅
નોંધઃ- ૧.૭૦ લાખ ગામોમાંથી કરોડો ભૂમિપુત્રોએ પોતાની ખેતીના ઓઝારોમાંથી આપેલ લોખંડનો એક ટુકડો લોખંડના દાનમાંથી એકત્ર કરાયેલા ૧૩૪ ટન લોખંડને ઓગાળી શુદ્ધિકરણ કર્યા બાદ મેળવાયેલાં ૧૦૯ ટન લોખંડનો નિર્માણમાં ઉપયોગ કરાયો છે.
🎭 સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે?
💁🏻♂ *એલ & ટી ( લાર્સન&ટુર્બો)*✅
🎭 સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા ગુજરાત સરકાર દ્વારા કયા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી?
💁🏻♂ *(SVPRET)સરદાર વલ્લભભાઈ પટેલ એકતા ટ્રસ્ટ*✅
🎭 સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં કેટલો ખર્ચ થયો છે?
💁🏻♂ *૨૯૮૯ કરોડ*✅
👉🏻 ૧૩૪૭ કરોડ મેઈન સ્ટેચ્યુ
👉🏻 ૨૩૫ કરોડ એક્ઝિબિશન હોલ
👉🏻 ૮૩ કરોડ કનેકટિંગ બ્રિજ
👉🏻 ૬૫૭ કરોડ ૧૫ વર્ષ સુધીનો મેઈન્ટેનન્સ ખર્ચ
🎭 રન ફોર યુનિટીના નામે મેરેથોન પહેલીવાર ક્યારે યોજાઈ હતી?
💁🏻♂ *૧૫ ડિસેમ્બર ૨૦૧૩*✅
🎭 સ્ટેચ્યુ ઓફ યુનિટીના વાસ્તુકાર કોણ હતા?
💁🏻♂ *જૉસેફ મેના*✅
🎭 સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કુલ વજન કેટલું છે?
💁🏻♂ *૧૭૦૦ મેટ્રિક ટન*
વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતી પ્રતિમાઓ
💁🏻♂ "સ્ટેચ્યુ ઓફ યુનિટી" *૧૮૨ મીટર ગુજરાત ભારત*
💁🏻♂ "સ્પ્રિંગ ટેમ્પલ" *૧૫૩ મીટર ચીન*
💁🏻♂ "ઉશિકુ દાઈબુત્સુ" *૧૨૦ મીટર જાપાન*
💁🏻♂ "સ્ટેચ્યુ ઓફ લિબર્ટી" *૯૩ મીટર અમેરિકા*
💁🏻♂ "ધ મધરલેન્ડ કોલ્સ" *૮૫ મીટર રશિયા*
💁🏻♂ "ક્રાઈસ્ટ ધ રિડીમર" *૩૯.૬ મીટર બ્રાઝિલ*
✍🏻📖 *Sharing is Caring*📖✍🏻.
रामानंद ऐजयुकेशन Gk
Telegram
https://t.me/joinchat/AAAAAE7tbQ5Taqd9QDJRfQ
blogspot
https://ramanandeducation.blogspot.com/2018/12/ramanad-education-gk.html?m=1
you tube
https://www.youtube.com/channel/UCQORv0E5EZgGPLWbV0LrGXw