ભારત રત્ન લાલ બહાદુર શ્રીવાસ્તવ
જન્મ 2 /10/ 1904 યુપીના મુગલસરાય ગામે થયોહતો
મુત્યુ 11/1/1966 મુત્યુ તાશ્કંદ
પરીચય ભારત રત્ન લાલ બહાદુર શ્રીવાસ્તવ
પરીચય ભારત રત્ન લાલ બહાદુર શ્રીવાસ્તવ
પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતા, જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે ક્લાર્ક બન્યા હતા.
તેમનુ બાળપણ
એમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું. અહિંયાથી જ એમને "શાસ્ત્રી" તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઇ જે એમના નામ સાથે જીવનપર્યંત જોડાયેલી રહી.
પોલીટીકલ કરિયર
ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પશ્ચાત શાસ્ત્રીને ઉતર પ્રદેશમાં રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિદ વલ્લ્ભપંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્યા હતા. યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમ વાર મહિલાને બસકંડકટર તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી થયા બાદ એમણે ભીડને નિયંત્રણમાં રાખવા માટે લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૯૫૧ના વર્ષમાં, જવાહર લાલ નેહરુના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે 1952, 1957 તેમજ 1962ની ચુંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ભારે બહુમતી સાથે જિતાડવા માટે ખુબ પરિશ્રમ કર્યો હતો.
ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડા પ્રધાન હતા. તેઓ 1963થ1965ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન મંત્રી હતા.દેશના વડા પ્રધાનમંત્રી નહેરુ 27/5/1964 રોજ દેહાવસાન થુ
શાસ્ત્રીએ 9/6/1964 રોજ વડા પ્રધાન મંત્રી તરીકે પદ ભાર ગ્રહણ કર્યો હતો.
ભારત રત્ન સન્માન
શાસ્ત્રીને તેમની સાદગી, દેશભક્તિ અને ઇમાનદારી માટે આખું ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. તેમને વર્ષ 1966 માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Ramanandeducation
👉#weekly currents affairs
👉daily currents news
👉special government exams class 3 important video
👉important question
👉gk knowledge
Telegram
@ramanandeducation
blogspot
www.ramanandeducation.blogspot.com
you tube
Tej ramanandi
👉#weekly currents affairs
👉daily currents news
👉special government exams class 3 important video
👉important question
👉gk knowledge
Telegram
@ramanandeducation
blogspot
www.ramanandeducation.blogspot.com
you tube
Tej ramanandi
Comments
Post a Comment