સ્વામી વિવેકાનંદ



સ્વામી   વિવેકાનંદ

જન્મ  12/1/1863
મુત્યુ  4/7/1902

👉મુળ નામ નરેન્દ્ર દત

👉રામકૃષ્ણ મિશન  સ્થાપક

👉ઇ.સ.1893  વિશ્વ ધમઁ પરિષદ  મા હિન્દુ  ધમઁ નુ પ્રતિનિધિત્વ કયુ

સુત્ર 

"ઉઠો, જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો."

જીવન પરીચય

👉સ્વામી વિવેકાનંદનો જન્મ સન 1863માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો
👉તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની હતા
👉 સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે
👉
રામકૃષ્ણ પરમહંસ

"The magic touch of the Master that day immediately brought a wonderful change over my mind. I was astounded to find that really there was nothing in the universe but God! … everything I saw appeared to be Brahman. … I realized that I must have had a glimpse of the advita state. Then it struck me that the words of the scriptures were not false. Thenceforth I could not deny the conclusions of the Advaitaphilosophy


 "મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે"
સ્વામી વિવેકાનંદ

Comments

Popular posts from this blog

Indian Army Bharti Gujarat Bharti Melo Himmatnagar 2019 for 8th / 10th / 12 Pass

નેશનલ પાર્ક અને અભીયારણૉ

સરદાર વલ્લભભાઈ પટેલ* ની જન્મ જયંતિ પર શત શત નમન.