નેશનલ પાર્ક અને અભીયારણૉ
https://t.me/joinchat/AAAAAE7tbQ5Taqd9QDJRfQ રામાનંદ એજયુકેશન ▪ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે❓ *✔કચ્છ* ▪વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે❓ *✔ભાવનગર* ▪ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું❓ *✔અંકલેશ્વર* ▪કયા પાક માટે સુરત જાણીતું છે❓ *✔કેળા* ▪ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓ *✔ધારી* ▪કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે❓ *✔પાનધ્રો* ▪ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે❓ *✔માંડવી* ▪GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે❓ *✔ભરૂચ* ▪ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે❓ *✔ખંભાત* ▪વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે❓ *✔કાળિયાર* ▪ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે❓ *✔કચ્છનું નાનું રણ* ▪ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે❓ *✔ઇસબગુલ* ▪ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓ *✔1961* ▪ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે❓ *✔વઘઇ* ▪ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે❓ *✔વડોદરા* ▪'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે❓ *...
