Right To Education 2020
Right To Education
સરકારની R.T.E. યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધો.૧ માં આવનાર બાળકો કે જે બાળકનો જન્મ ૫ થી ૭ વર્ષની વચ્ચે હોય તો તે બાળકોના વાલીઓ પોતે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી R.T.E અંતર્ગત પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે.
અરજી કરવા માટે અત્યાર થી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી રાખી દેવા વિનંતી
R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ
૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૩. માતાપિતાનું આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ, ચુંટણી કાર્ડ.
૪. આવકનો દાખલો (મામલતદારનો)
૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ
૬. બેંક પાસબુક
૭. વિદ્યાર્થીના બે ફોટા
૮. પિતાનો જાતિનો દાખલો
ફોર્મ ભરવાની તારીખ : 24//2/2020
ફોર્મ ભરવા મટે : ક્લિક ક્રરો

ગુજરાત ના તમામ વ્યક્તિ સુધી મોકલશો. જેથી વધુમાં વધુ લોકોને લાભ મળી શકે.