રાજય સરકાર દ્રારા અનાજ વિતરણની તારીખો કરી જાહેર
💥અગત્યની જાહેરાત.....💥
રાજય સરકાર દ્નારા નવા વિતરણની તારીખો કરી જાહેર
25મી તારીખથી વિતરણ શરૂ કરવામાં આવશે. પાંચ દિવસ NFSA અંતર્ગત 66 લાખ પરિવારોને ફરીથી રાશન આપવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ ફરીથી 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા આપવામાં આવશે. આ તારીખે પુરવઠો લેવા ન જઈ શકે તેના માટે 30મી તારીખે વ્યવસ્થા કરવામાં આવશે.
રાશનકાર્ડમાં છેલ્લો આંક 1, 2 હશે તેમને 25મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લા આંક 3, 4 હોય તેમને 26મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લા આંક 3, 4 હોય તેમને 26મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લા આંક 5 , 6 હોય તેમને 27મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લો આંક 7, 8 હોય તેમને 28મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લો આંક 9, 0 હોય તેમને 29મી એપ્રિલે
બિન-સચિવાલય, કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ, પીઆઈ, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, જીપીએસસી અને અન્ય સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જોડાઇ રહેવા અમારા રામાનંદ એજયુકેશન Whatsapp Number 92658784745 મેસેજ કરી જોડાય શકો છો.
Notification:- click hear
#ramanandeducation #stayhome #safehome