Mega Online Competitive Exam Test

 


Binsachivalay Special Mega Online Test


subject :  mix

Online Test no :  125

Total Marks : 30 



હેલ્લો મિત્રો,
           આપણે બધા જાણીએ છીએ કે યોગ્ય પરીક્ષણ આપ્યા વિના આપણે આપણી જાતનું મૂલ્યાંકન કરી શકતા નથી કે આપણું વાંચન પરીક્ષામાં કેટલું અસરકારક છે. તેથી આપણે હંમેશાં પરીક્ષણ આપીને તે વિષય વિશેના આપણા નોલેજ અને સમજણનું મૂલ્યાંકન કરવું જોઈએ, આપણે અહીં અલગ અલગ વિષય પર રોજ ટેસ્ટ પોસ્ટ કરીશું. દરેક ટેસ્ટમાં પ્રશ્નોની સંખ્યા ઓછી હોય છે આ કારણ થી તમે સરળતાથી પરીક્ષણ કરી શકો અને ટૂંક સમયમાં તમારા નોલેજનું મૂલ્યાંકન મેળવી શકો છો. તેથી નિયમિતપણે આ ટેસ્ટ આપો


          આ ટેસ્ટ બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી નીવડશે જેમકે બિન-સચિવાલય, કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ, પીઆઈ, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, જીપીએસસી અને અન્ય સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ.



🔥RAMANANDEDUCATIOn જોડાઇ રહો રામાનંદ એજયુકેશન સાથે   સલામત  રહો...
 સુરક્ષીત રહો...

Prepared  by:-  Director  M.G.Lashakri



✍🏾
RAMANANDEDUCATION



#stayhome #safehome #ramanandeducation #quiz  #onlinetest #mocktest #education  #maths

Comments

Popular posts from this blog

Indian Army Bharti Gujarat Bharti Melo Himmatnagar 2019 for 8th / 10th / 12 Pass

નેશનલ પાર્ક અને અભીયારણૉ

સરદાર વલ્લભભાઈ પટેલ* ની જન્મ જયંતિ પર શત શત નમન.