RTE gujrat 2020 /21 પ્રવેશ અંગે સૂચનાઓ

 આરટીઇ  2020/21  પ્રવેશ અંગે  મહવત્વની  સૂચના 







ગુજરાત સરકારની R.T.E. યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં ધો.૧ માં આવનાર બાળકો કે જે બાળકનો જન્મ ૫ થી ૭ વર્ષની વચ્ચે હોય તો તે બાળકોના વાલીઓ પોતે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી R.T.E અંતર્ગત પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે.


  • R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ
    • ૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
    • ૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
    • ૩. માતાપિતાનું આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ, ચુંટણી કાર્ડ.
    • ૪. આવકનો દાખલો (મામલતદારનો)
    • ૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ
    • ૬. બેંક પાસબુક
    • ૭. વિદ્યાર્થીના બે ફોટા
    • ૮. પિતાનો જાતિનો દાખલો
    \ફોર્મ ભરવાની તારીખ
    તારીખ  :-19/8/2020 થી 29/08/20  . . 

    આવક મર્યાદા

    ગ્રામ્ય વિસ્તાર 120000
    શહેરી વિસ્તાર 150000


    ONLINE  FORM   ભરવા માટે :  click hear

    ફોર્મ ભરતી વખતે જરૂરી માહિતી મેળવવા માટે ;   ક્લ્કિ કરો 


    Comments

    Popular posts from this blog

    Indian Army Bharti Gujarat Bharti Melo Himmatnagar 2019 for 8th / 10th / 12 Pass

    નેશનલ પાર્ક અને અભીયારણૉ

    સરદાર વલ્લભભાઈ પટેલ* ની જન્મ જયંતિ પર શત શત નમન.