ગુજરાત જાહેર સેવા આયોગ ૨૦૨૦
ગૂજરાત જાહેર સેવા આયોગ 2020
પોસ્ટ્સનું નામ: જીપીએસસી વર્ગ 1-2, નાયબ મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર, એકાઉન્ટ ઓફિસર અને અન્ય
શૈક્ષણિક લાયકાત
વિવિધ ડિગ્રી (સત્તાવાર જાહેરાતમાં વિગતો જુઓ)
વય મર્યાદા
21 થી 35 વર્ષ
પસંદગી પ્રક્રિયા
અંતિમ પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પર આધારિત હશે.
કેવી રીતે અરજી કરવી
રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો નીચે જણાવેલ લિંક દ્વારા online અરજી કરી શકે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ: 01/12/2020
અરજી માટે - ક્લીક કરો
Comments
Post a Comment