Posts

Showing posts with the label પ્રથમ મહિલા

પ્રથમ મહીલા

પ્રથમ મહિલા  👉 પ્રથમ મહિલા શાસક – રઝીયા સલુતાન(૧૨૩૬) 👉પ્રથમ મહિલા યદ્ધુ માાં લડનાર – રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭) 👉પ્રથમ મહિલા સ્નાતક – વિદ્યાગૌરી(ગજુ રાત) (૧૯૦૪)  👉પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન – વિજયા લક્ષ્મી પંડીત (૧૯૩૭) 👉 પ્રથમ મહિલા લશ્કરી અધીકારી – નીલા કૌવશક પંડીત 👉પ્રથમ મહિલા વિજ્ઞાની– નાહિયા (૧૯૪૫) 👉પ્રથમ મહિલા રાજ્યપાલ – સરોજીની નાયડુ(૧૯૪૭) 👉પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન – રાજકુમારી અમતૃ કૌર (૧૯૫૨) 👉પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સભાના પ્રમુખ વિજયા લક્ષ્મી પંડીત (૧૯૫૩) 👉પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર – આરતી સિહા(૧૯૫૯) 👉 પ્રથમ મહિલા વિશ્વ સુદરી – રીતા ફરીયા (૧૯૬૨) 👉પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન – સચુિતા કૃપલાની (૧૯૬૩) 👉પ્રથમ મહિલા વડા પ્રધાન – ઇન્દરા ગાાંધી (૧૯૬૬) 👉પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે ઍવૉડ- દેવિકારાની(૧૯૬૯) 👉પ્રથમ મહિલા નોબેલ પારીતોષિક – મધર ટેરેસા (૧૯૭૯) 👉પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા – બચેન્દ્રી પાલ (૧૯૮૪) 👉પ્રથમ મહિલા સાહિત્ય અકાિમી –કુદનિકા કાપડીયા (૧૯૮૫) 👉પ્રથમ મહિલા ન્યાયમૂતૅિ સૂપ્રિમકોટૅ – મીર સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯) 👉પ્રથમ મહિલા આઈ...