પ્રથમ મહીલા

પ્રથમ મહિલા 




👉પ્રથમ મહિલા શાસક – રઝીયા સલુતાન(૧૨૩૬)


👉પ્રથમ મહિલા યદ્ધુ માાં લડનાર – રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)

👉પ્રથમ મહિલા સ્નાતક – વિદ્યાગૌરી(ગજુ રાત) (૧૯૦૪)

 👉પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન – વિજયા લક્ષ્મી પંડીત (૧૯૩૭)

👉 પ્રથમ મહિલા લશ્કરી અધીકારી – નીલા કૌવશક પંડીત

👉પ્રથમ મહિલા વિજ્ઞાની– નાહિયા (૧૯૪૫)

👉પ્રથમ મહિલા રાજ્યપાલ – સરોજીની નાયડુ(૧૯૪૭)

👉પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન – રાજકુમારી અમતૃ કૌર (૧૯૫૨)


👉પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સભાના પ્રમુખ

વિજયા લક્ષ્મી પંડીત (૧૯૫૩)

👉પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર – આરતી સિહા(૧૯૫૯)

👉 પ્રથમ મહિલા વિશ્વ સુદરી – રીતા ફરીયા (૧૯૬૨)


👉પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન – સચુિતા કૃપલાની (૧૯૬૩)

👉પ્રથમ મહિલા વડા પ્રધાન – ઇન્દરા ગાાંધી (૧૯૬૬)

👉પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે ઍવૉડ- દેવિકારાની(૧૯૬૯)

👉પ્રથમ મહિલા નોબેલ પારીતોષિક – મધર ટેરેસા (૧૯૭૯)

👉પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા – બચેન્દ્રી પાલ (૧૯૮૪)

👉પ્રથમ મહિલા સાહિત્ય અકાિમી –કુદનિકા કાપડીયા (૧૯૮૫)

👉પ્રથમ મહિલા ન્યાયમૂતૅિ સૂપ્રિમકોટૅ – મીર સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)

👉પ્રથમ મહિલા આઈ.પી.એસ. – કિરણ બેદી (૧૯૭૨)


👉 પ્રથમ મહિલા વિશ્વ ગર્જુરી એવૉડ – આશા પારેખ (૧૯૯૦)


👉પ્રથમ મહિલા બેરીસ્ટર – કનેૅલીયા સોરાબજી (૧૯૯૦)

👉પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર – હોમાઈ વ્યારાઈવાલા

👉પ્રથમ મહિલા રેલ્વેડ્રાઈવર– સરુેખા યાદવ (૧૯૯૨)

👉 પ્રથમ મહિલા બસ ડ્રાઈવર –વસંથાં કુમારી (૧૯૯૨)

👉પ્રથમ મહિલા પાયલટ – દુબાડ બેનરજી 

👉પ્રથમ મહિલા મિસ યુનિવૅસ – સુસ્મિતા સેન (૧૯૯૪)

👉પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવૉડૅ– મેનકા ગાાંધી (૧૯૯૬)

👉પ્રથમ મહિલા અિકાશ યાત્રી – કલ્પના ચાવલા (૧૯૯૭)

👉પ્રથમ મહિલા ઓલમ્વિપિક ચંન્દ્રક વિજેતા – મલ્લેશ્વરી (૨૦૦૦)
👉પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર– કમલેશ કુમારી (૨૦૦૧

👉પ્રથમ મહિલા શતરાંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા – વિજય લક્ષ્મી

👉પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન – જ્યોજૅ



Popular posts from this blog

Indian Army Bharti Gujarat Bharti Melo Himmatnagar 2019 for 8th / 10th / 12 Pass

નેશનલ પાર્ક અને અભીયારણૉ

સરદાર વલ્લભભાઈ પટેલ* ની જન્મ જયંતિ પર શત શત નમન.