Posts

Showing posts from December, 2018

દિન વિશેષ કનૈયા લાલ એમ. મુનશી

Image
દિન વિશેષ   કનૈયા લાલ એમ. મુનશી  *જન્મ* 🔜૩૦/૧૨/૧૮૮૭ 💐 *અવસાન* 💐 🔜ઇ.સઃ ૮ / ૨ / ૧૯૭૧ મુંંબઇ માં 🌐 *જન્મસ્થળ* 🌐 🔜ભરૂચ 🌐 *પિતા* 🌐 🔜માણેકાલાલ મુનશી 🌐 *દાદા* 🌐 🔜નરભેરામ મુનશી 🌐 *માતા* 🌐 🔜તાપીબા (જીજીબા) 🌐 *લગ્ન જીવન* 🌐 🔜પ્રથમ લગ્ન : અતિલક્ષ્મીબહેન (સાથે) 🔜બીજા લગ્નઃ લીલાવતીબહેન (સાથે)(૧૫/૨/૧૯૨૬માં) 🌐 *અભ્યાસ* 🌐 🔜પ્રાથમિક શિક્ષણ-ભરૂચમાંથી, મેળવ્યું હતું, 🔜બી.એ નું ઉચશિક્ષણ-વડોદરા માંથી, 🔜એલ.એલ.બી શિક્ષણ મુંબઇમાંથી લીધું. 🌐 *વ્યવસાય* 🌐 🔜વ્યવસાયની શરૂઆત વકિલાત થઇ હતી. 🔜ભારતીય વિદ્યાભવનના સ્થાપક અને સંચાલક હતા . 🔜ભારતીય બંધારણ કમિટીના સભ્ય હતા. 🔜મુબઇ રાજયના ગૃહપ્રધાન રહ્યા. 🔜ગુજરાતી સાહિત્યપરિષદના પ્રમુખ તરીકે સેવા આપી હતી. 🌐 *ઉપનામ* 🌐 🔜‘ઘનશ્યામ’ 🌐 *કૃતિઓ* 🌐 📩 *સામાજિક નવલકથાઓ* 🔜વેરની વસુલાત 🔜કોના વાંકે 🔜સ્વપ્નદૃષ્ટા 🔜સ્નેહસંભવ 🔜તપસ્વીની ભાગ-૧-૨ 📩 *પૌરાણિક નવલકથાઓ* 🔜પાટણની પ્રભુતા 🔜ગુજરાતનો નાથ 🔜રાજાધિરાજ 🔜પૃથિવીવલ્લભ 🔜ભગ્નપાદુકા 🔜ભગવાન કૌટિલ્ય 🔜લોપમુદ્રા 🔜લોમહર્ષિણી 🔜ભગવ...

currents affairs monthly dec 2018

CURRENT▪* in December month ➖➖➖➖➖➖➖➖➖➖➖ *▪Date:-01/12/2018👇🏻* ▪1 ડિસેમ્બર➖વિશ્વ એઇડ્સ દિવસ ▪અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલ કોણ છે❓ *✔બી.ડી.મિશ્રા* ▪ભારતના અભિનવ બિન્દ્રા  શૂટિંગ વિશ્વનો કયો સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ ભારતીય બન્યા❓ *✔બ્લૂ ક્રોસ પુરસ્કાર* ▪ભારત-ચીન વચ્ચે આ મહિના(ડિસેમ્બર)માં ચીનના ચેંગદુ પ્રાંતમાં કઈ સયુંકત લશ્કરી કવાયત શરૂ થશે❓ *✔હેન્ડ ઇન હેન્ડ* ▪BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)નો 1 ડિસેમ્બર,2018માં કેટલામો સ્થાપના દિવસ❓ *✔54મો* ▪તેલંગણા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદે કોની નિયુક્તિ થઈ❓ *✔ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન* *▪Date:-02/12/2018👇🏻* ▪અમદાવાદમાં જાન્યુઆરીમાં કયા દેશના મોડલ જેવો શોપિંગ ફેસ્ટ યોજાશે❓ *✔દુબઈ મોડલ* ▪અમેરિકાના પૂર્વ પ્રમુખ જેમનું હાલમાં અવસાન થયું❓ *✔જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ* *✔1989 થી 1993 સુધી અમેરિકાના 41મા પ્રમુખ રહ્યા હતા* ▪ઉત્તરાખંડ એડવાન્સ રુલિંગ ઓથોરિટીના ચુકાદા બાદ ખાદ્ય પદાર્થોના ટેક અવે પેક પર 12 થી 18 ટકાને બદલે કેટલા ટકા GST લાગશે❓ *✔5%* ▪ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં 1...

📜ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સ્થાપના દિન

📜ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ🤚🏻 🖍 સ્થાપના ૨૮/ડિસેમ્બર /૧૮૮૫ ➖ મુંબઈ 🖍 હાલ અધ્યક્ષ રાહુલ ગાંધી 🖍સંસદીય અધ્યક્ષ સોનિયા ગાંધી 🖍 રાજ્ય સભાના નેતા ગુલામ નબી આઝાદ (વિરોધ પક્ષના નેતા) 🖍લોકસભાના નેતા મલ્લિકાર્જુન ખર્જ 🖍૨૪, અકબર રોડ, નવી દિલ્હી, ૧૧૦૦૧૧ 🖍ડિસેમ્બર 2018 સુધી ➖પક્ષ છ વિધાનસભાની વિધાનસભામાં સત્તામાં છે: કર્ણાટક ( જેડી (એસ) સાથે જોડાણમાં), પંજાબ , રાજસ્થાન , છત્તીસગઢ , મધ્ય પ્રદેશ અને પુડુચેરીનું કેન્દ્રશાસિત પ્રદેશ (સાથે જોડાણમાં ડીએમકે ). 🖍સ્થાપક ➖એલન ઓક્ટાવીયન હ્યુમ દાદાભાઈ નૌરોજી, દિનશો વાચા..... 🖍 લોકસભાની બેઠકો  ૪૭/૫૪૫ 🖍 રાજ્યસભાની બેઠકો  ૫૦/૨૪૫ 🖍 કેટલા રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ માં સત્તા/પ્રભુત્વ છે.  ૬/૩૧ 🖍➖ કોંગ્રેસ નું સૌથી સારું પ્રદર્શન વર્ષ 1984 લોકસભામાં કર્યું હતું ➖1984 માં 404 શીટ મળી હતી ➖ અને સૌથી ખરાબ પ્રદર્શન 2014 માં રહ્યું ➖2014માં લોકસભાની શીટ માત્ર 44 મળી હતી કોંગ્રેસ પાર્ટીના તમામ પ્રમુખોના નામોની યાદીઃ 1885 : વ્યોમેશચંદ્ર બેનરજી 1886 : દાદાભાઈ નવરોજી 1887 : બદરુદ્દીન તૈયબજી 1888 : જ્યો...

currents affairs November 2018

Image
November  month ▪ભારતથી પ્રથવાર પેસેન્જર ટ્રેન બ્રોડગેજ લાઈન પર બિહારથી કયા દેશમાં પહોંચી❓ *✔નેપાળ (બિરાટનગરમાં)* ▪સંગીતકાર એ.આર. રહેમાનની બાયોગ્રાફીનું નામ❓ *✔નોટ્સ ઓફ અ ડ્રિમ* ▪દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનના પત્ની જે ભારતની મુલાકાતે આવેલા છે તેમનું નામ❓ *✔કિમ જોંગ સૂક* ▪જાપાનનો કયો ટાપુ ગાયબ થઈ ગયો❓ *✔ઈસેબેહનાકોજિમા* ▪તિરુપતિ બાલાજી મંદિર આંધ્ર પ્રદેશના કયા જિલ્લામાં આવેલું છે❓ *✔ચિતુર* ▪દિલ્હીમાં રૂ.1500 કરોડના ખર્ચે બનેલા સિગ્નેચર બ્રિજનું ઉદ્દઘાટન કોના હસ્તે કરાયું❓ *✔અરવિંદ કેજરીવાલ* ▪RTOની તમામ સેવાઓ માટે, રાજ્યના તમામ નાગરિકો માટે ઉપલબ્ધ ઓનલાઈન કર અને ફી ચુકવણી માટે કઈ વેબસાઈટ છે❓ *✔HTTPS://parivahan.gov.in/parivahan/* ▪પ્રથમ વિશ્વયુદ્ધના એકસો વર્ષ પુરા થયા તે નિમિત્તે કયા દેશમાં 4500 જવાનો સાથે ખાસ પરેડ યોજાઈ❓ *✔પોર્ટુગલ (રાજધાની લિસ્બનમાં)* ▪કયા દેશે વાઘ અને ગેંડાના અવયવોના વેપાર પરનો પ્રતિબંધ દૂર કર્યો❓ *✔ચીન* ▪ઈટાલીના કયા પ્રાંતમાં વાવાઝોડું અને પૂર આવ્યું❓ *✔સિસિલી* ▪પેરિસ માસ્ટર્સ (ટેનિસ)માં કોણ ચેમ્પિયન બન્યું❓ *✔રશિયાનો કારે...

SUB- #Formula One #Moto GP #Indian Currency

SUB- #Formula One #Moto GP           #Indian Currency 🏎 Formula One World Champion 🎯 માઈકલ સુમાકર••• જર્મની 👉🏿 સૌથી વધુ સાત વખત વલ્ડઁ ચેમ્પિયન રહ્યા છે. 🎯 લુઈસ હેમિલ્ટન••• ઈંગ્લેન્ડ 👉🏿 કાર••• મર્સિડિઝ 👉🏿 વલ્ડઁ ચેમ્પિયન ૨૦૦૮, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૮ 👉🏿 આર્જેન્ટીનના રેસર જુઆન મેન્યુઅલ ફાન્ગીઓના રેકોર્ડની બરાબરી કરી છે તે પણ પાંચ વાર વલ્ડઁ ચેમ્પિયન રહી ચૂક્યા છે. 🎯 ૨૦૧૮ માં કઈ ગ્રાન્ડ પ્રિક્સમાં ચેમ્પિયન 👉🏿 અઝરબેજાન ગ્રાન્ડ પ્રિક્સ 👉🏿 ફ્રાન્સ ગ્રાન્ડ પ્રિક્સ 👉🏿 સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ 👉🏿 જર્મન ગ્રાન્ડ પ્રિક્સ 👉🏿 હંગેરિયન ગ્રાન્ડ પ્રિક્સ 👉🏿 ઈટાલીયન ગ્રાન્ડ પ્રિક્સ 👉🏿 સિંગાપુર ગ્રાન્ડ પ્રિક્સ 👉🏿 જાપાનિઝ ગ્રાન્ડ પ્રિક્સ 🏍 MOTO GP માં ૨૦૧૮ વલ્ડઁ ચેમ્પિયન 🎯 માર્ક માર્કયૂઝ••• સ્પેન  👉🏿 બાઈક નેમ••• હોન્ડા  👉🏿 પાંચમી વાર વલ્ડઁ ચેમ્પિયન બન્યા  ૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮ ⭐️ MOTO GP માં ટોપ ૪ રેસર  🎯 જીઆકોમ...

statue of uinity

रामानंद ऐजयुकेशन Gk: 📚 *સવાલ જવાબ & કરંટ ગ્રુપ*📚 〰〰〰〰〰〰〰〰〰〰 🍁🍁 *સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્પેશિયલ*🍁🍁 〰〰〰〰〰〰〰〰〰〰 🎭 સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્વપ્ન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ક્યારે સેવ્યું હતું? 💁🏻‍♂ *૨૦૦૮*✅ 🎭 સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભૂમિપૂજન ક્યારે કરાયું હતું? 💁🏻‍♂ *૩૧ મી ઓક્ટોબર ૨૦૧૩*✅ 🎭 સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા કેટલો સમય લાગ્યો? 💁🏻‍♂ *૪૨ મહિના (૩.૬ વર્ષ)*✅ 🎭 સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? 💁🏻‍♂ *૧૮૨ મીટર ૫૯૭ ફૂટ*✅ (બેઝ પરથી ૨૪૦ મીટર/૭૯૦ ફૂટ) નોંધ:- ગુજરાત વિધાનસભાની બેઠક ૧૮૨ હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ પણ ૧૮૨ મીટર રાખવામાં આવી છે 🎭 સ્ટેચ્યુ ઓફ ડિઝાઈનર કોણ છે? 💁🏻‍♂ *રામ વી સુથાર*✅ નોંધ:-  (તેમણે ૧૯૯૯માં પદ્મશ્રી ૨૦૧૬ માં પદ્મભૂષણ અને ટાગોર એવોર્ડ મળેલો છે) 🎭 સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે લોખંડ કયાંથી મેળવવામાં આવ્યું હતુ? 💁🏻‍♂ *ખેડૂતોના જુના ઓઝારો માંથી*✅ નોંધઃ- ૧.૭૦ લાખ ગામોમાંથી કરોડો ભૂમિપુત્રોએ પોતાની ખેતીના ઓઝારોમાંથી આપેલ લોખંડનો એક ટુકડો લોખંડના દાનમાંથી એકત્ર કરાયેલા ૧૩૪ ટન લોખંડને ઓગાળી શુદ્...

વ્યક્તિ વિશેષ ધીરૂભાઇ અંબાણી

વ્યક્તિ   વિશેષ ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨, -૬ જુલાઈ ૨૦૦૨, સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ની સ્થાપના કરી હતી. 1977માં અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા અને 2007 સુધીમાં તેમના પરિવાર (દીકરાઓ અનિલ અને મુકેશની સંયુક્ત સંપત્તિ 60 અબજ ડોલર હતી, જેને પગલે અંબાણીઓ વિશ્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યા હતા. ધીરુભાઈ અંબાણીનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૨ ભારતના(હવે ગુજરાત રાજ્યના જૂનાગઢના) ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક પરિવારમાં થયો હતો. તેઓ સ્કૂલ ટીચરના બીજા સંતાન હતા. 16 વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા.તેમણે 300 રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું. (A. Besse & Co.)માં કામ કર્યું.બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કું.(A. Besse & Co.) શેલ(Shell) ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની અને ધીરુભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબ...

પ્રાચીન સભ્યતાના મુખ્ય મથકો*

🌳 *પ્રાચીન સભ્યતાના મુખ્ય મથકો* 🌳 💥💥 *હડપ્પા (મોન્ટ ગોમરી પંજાબ, પાકિસ્તાન)* 💥 🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૨૧ 🔜 *નદી* ➖ રાવી 🔜 *ઉત્ખનન કર્તા* ➖ દયારામ સહાની. 💥💥 *મોંહે-જો-દરો (લારખાના, સિંધ)*💥 🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૨૨ 🔜 *નદી* ➖ સિંધુ 🔜 *ઉત્ખનન કર્તા* ➖ રખાલદાસ બેનરજી. 💥💥 *ચંન્હુદડો, (સિંધ)* 💥 🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૩૧ 🔜 *નદી* ➖ રાવી 🔜 *ઉત્ખનન કર્તા* ➖ ગોપાલ મજબુદાર. 💥 *કાલીબંગા (ગંગાનગર, રાજસ્થાન)* 💥 🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૫૩ 🔜 *નદી* ➖ ધગ્ધર 🔜 *ઉત્ખનન કર્તા* ➖ બી.કે.લાલ, બી.કે.થાપર 💥💥 *રંગપુર, સુરેન્દ્રનગર* 💥 🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૩૧,૧૯૫૩-૫૪ 🔜 *નદી* ➖ ભાદર 🔜 *ઉત્ખનન કર્તા* ➖ માધોસ્વરૂપ વત્સ, એસ આર રાવ. 💥💥 *કોરદીજી (સિંધ)* 💥 🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૫૩ 🔜 *નદી* ➖ સિંધુ 🔜 *ઉત્ખનન કર્તા* ➖ ફેઝલ અહેમદ. 💥💥 *લોથલ* *(ધોળકા, અમદાવાદ)* 🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૫૪ 🔜 *નદી* ➖ ભોગાવો 🔜 *ઉત્ખનન કર્તા* ➖ એસ આર રાવ. 💥💥 *રોપડ, (પંજાબ)* 💥 🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૫૩-૫૬ 🔜 *નદી* ➖ સતલજ 🔜 *ઉત્ખનન કર્તા* ➖ યાગ્નદત્ત શર્મા. 💥💥 *આલમગીરપુર (મેર...

ધોરણ 10 ગુજરાતી

रामानंद ऐजयुकेशन Gk: *▪ગુજરાતી ધો.10▪* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ▪નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો❓ *✔ભાવનગર (ગામ:-તળાજા)* ▪'આદિકવિ' તરીકે કોણ જાણીતું છે❓ *✔નરસિંહ મહેતા* ▪નરસિંહ મહેતા ઇ.સ.ની કઈ સદીમાં થઈ ગયા❓ *✔પંદરમી* ▪વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ ક્યાં થયો હતો❓ *✔મુંબઈમાં* ▪ગંગાબા કહળસંગ ગોહિલનો જન્મ ક્યાં થયો હતો❓ *✔ભાવનગર જિલ્લાના રાજપરામાં* ▪ગંગાસતીએ સમાધિ લેતા પહેલા તેમના શિષ્યા પાનબાઈને કેટલા દિવસ સુધી એક-એક રચના સંભળાવી હતી❓ *✔બાવન* ▪રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન કયું❓ *✔બાપુપુરા (જિ. ગાંધીનગર)* ▪અશોક પીતાંબર ચાવડાનું તખલ્લુસ❓ *✔બેદિલ* ▪અશોક પીતાંબર ચાવડાનું વતન કયું❓ *✔સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ* ▪ગુણવંત ભૂષણલાલ શાહનું વતન કયું❓ *✔સુરત જિલ્લાનું રાંદેર* ▪ગુણવંત શાહની આત્મકથા❓ *✔'બિલ્લો ટિલ્લો ટચ' અને 'જાત ભણીની જાત્રા'* ▪વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન કયું❓ *✔બોટાદ* ▪'સંભવામિ યુગેયુગે' હાસ્યનવલ કોણે લખી છે❓ *✔રતિલાલ બોરીસાગર* ▪રતિલાલ બોરીસાગરનું બાળસાહિત્યમાં પ્રદાન કરાવનાર પુસ્તક કયું છે❓ *✔બાલવંદના* ...

નેશનલ પાર્ક અને અભીયારણૉ

https://t.me/joinchat/AAAAAE7tbQ5Taqd9QDJRfQ રામાનંદ એજયુકેશન ▪ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે❓ *✔કચ્છ* ▪વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે❓ *✔ભાવનગર* ▪ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું❓ *✔અંકલેશ્વર* ▪કયા પાક માટે સુરત જાણીતું છે❓ *✔કેળા* ▪ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓ *✔ધારી* ▪કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે❓ *✔પાનધ્રો* ▪ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે❓ *✔માંડવી* ▪GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે❓ *✔ભરૂચ* ▪ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે❓ *✔ખંભાત* ▪વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે❓ *✔કાળિયાર* ▪ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે❓ *✔કચ્છનું નાનું રણ* ▪ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે❓ *✔ઇસબગુલ* ▪ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓ *✔1961* ▪ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે❓ *✔વઘઇ* ▪ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે❓ *✔વડોદરા* ▪'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે❓ *...

ભારત ના પ્રથમ

Misson success 🎯 બંગાળના પ્રથમ ગવર્નર 👉🏿 રોબર્ટ ક્લાઈવ 🎯 બંગાળના પ્રથમ ગવર્નર જનરલ 👉🏿 વોરન હેસ્ટિંગસ 🎯 ભારતનો પ્રથમ ગવર્નર જનરલ 👉🏿 લોર્ડ વિલિયમ બેન્ટિંગ 🎯 ભારતનો પ્રથમ વાઈસરોય 👉🏿 લોર્ડ કેનિંગ 🎯 સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ 👉🏿 લોર્ડ માઉન્ટ બેટન 🎯 સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર 👉🏿 સી. રાજગોપાલચારી 🎯 બંધારણની રચનાની સૌપ્રથમ માંગ 👉🏿 માનવેન્દ્રનાથ રોય 🎯 બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ 👉🏿 ડો. સચ્ચિદાનંદ સિંહ 🎯 બંધારણ સભાના કાયમી અધ્યક્ષ 👉🏿 ડો. રાજેન્દ્ર પ્રસાદ 🎯 બંધારણ બનાવવામાં લાગેલો સમય 👉🏿 ૨ વર્ષ, ૧૧ મહિના, ૧૮ દિવસ 👉🏿 (૧૧ સત્ર અને ૧૬૬ બેઠકો) 🎯મુસદ્દા (પ્રારુપ, ખરડા(Drafting) ) સમિતિના અધ્યક્ષ 👉🏿 ડો. બાબાસાહેબ આંબેડકર 🎯 જન ગણ મનના રચયિતા 👉🏿 રવીન્દ્રનાથ ટાગોર 👉🏿 તત્વબોધિની પત્રિકામાં ‘ભારત ભાગ્ય વિધાતા’ શિર્ષકથી પ્રકાશિત 🎯 વંદેમાતરમના રચયિતા 👉🏿 બંક્મચંદ્ર ચટ્ટોપાધ્યાય 👉🏿 આનંદમઠ નવલકથામાંથી લેવાયેલુ છે 🎯 રાષ્ટ્રીય પંચાગનો સ્વીકાર 👉🏿 ૨૨ માર્ચ, ૧૯૫૭ (જો લીપ યર હોય તો ...