ગણતંત્ર દિવસ ઇતિહાસ
ગણતંત્ર દિવસ ઇતિહાસ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 👉ભારત 15 ઓગસ્ટ,1947 નાં રોજ સ્વતંત્ર થયું પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં; તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ 'ગવર્નર જનરલ' ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. Whatsapp join click now 👉29 ઓગસ્ટ,1947 નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને 4 નવેમ્બર,1947 નાં રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યો. 👉બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું 166 દિવસનું જાહેર સત્ર મળ્યું, જે 2વર્ષ,11માસ અને 18 દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,308 સભ્યની આ બંધારણ સભાએ 24 જાન્યુઆરી,1950 નાં રોજ આ દસ્તાવેજોનીઅંગ્રેજી હિન્દી બંને માહસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. 👉 બે દિવસ પછી, ભારતબંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ...